વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot

#CB2
#Week - 2

શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૧૫૦ ગ્રામ ચોખા
  2. પાવરા તેલ
  3. તજ
  4. ૧ બાદિયું
  5. ૨ લવિંગ
  6. ૧ ચમચીજીરૂ
  7. સમારેલી ડુંગળી
  8. બટાકા
  9. ટમેટું
  10. 1/2 ચમચી હિંગ
  11. 1/2 ચમચી હળદર
  12. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  13. ૧ ચમચીધાણાજીરૂ
  14. 1/2 ચમચી ગરમ મસાલો
  15. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  16. ૨ ગ્લાસપાણી
  17. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર કુકર માં ચોખા ને સેકી લેવા.પછી તેને એક બાઉલ માં કાઢી લેવા. ત્યાર બાદ તેલ ગરમ કરી તેમ તજ,લવિંગ બાદિયુ ઉમેરી જીરું તતડાવી લેવું.પછી હિગ નાખી ડુંગળી સાતડવી...પછી તેમાં બટાકા અને ટામેટાં ઉમેરી બરાબર મિક્સ કરવું..

  2. 2

    પછી બધા મસાલા એડ કરવા..હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું મીઠું ઉમેરી મિક્સ કરવું..પછી ૨ મિનિટ પછી તેમાં ચોખા મિક્સ કરી અને પાણી એડ કરવું અને કુકર બંધ કરી દેવું...૪ સિટી વાગે પછી ૩ મિનિટ ગેસ ધીમો કરી દેવો...૩ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો.. કુકર ઠરી જાય પછી તૈયાર છે..આપડો વઘારેલો ભાત 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
પર
Rajkot

Similar Recipes