કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#WLD
શિયાળા માં ખાસ કરી ને દરેક ગુજરાતી ના ઘરે આ મેનુ વીક મા એક વખત તો હોય જ છે.

#WLD
શિયાળા માં ખાસ કરી ને દરેક ગુજરાતી ના ઘરે આ મેનુ વીક મા એક વખત તો હોય જ છે.

વધુ વાંચો

રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#WLD
શિયાળા માં ખાસ કરી ને દરેક ગુજરાતી ના ઘરે આ મેનુ વીક મા એક વખત તો હોય જ છે.

#WLD
શિયાળા માં ખાસ કરી ને દરેક ગુજરાતી ના ઘરે આ મેનુ વીક મા એક વખત તો હોય જ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મીનીટ
3 સર્વિંગ્સ
  • ૨મોટા રીંગણ (૪૦૦ ગ્રામ)
  • ૨ નંગટામેટા૨ નંગ સૂકી ડુંગળી
  • ૨ નંગલીલી ડુંગળી
  • ૭-૮ કળી લીલું લસણ
  • ૨&૩ લીલા‌મરચા સમારેલા
  • ૧ ચમચીલસણ ની ચટણી
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧/૨ ચમચીમીઠું
  • ૧/૪ ચમચીહળદર
  • ચપટીહીંગ
  • ૨ ચમચીધાણાજીરું પાઉડર
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીકિચન કીંગ મસાલો
  • ૧/૨ ચમચીઆખું જીરુ
  • ૪-૫ મોટી ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મીનીટ
  1. 1

    રીંગણ નો ઓળો બનાવવા માટે રીંગણ ને બરાબર ધોઈ કોરા કરી તેલ થી ગ્રીસ કરી ગેસ પર શેકી લો.ઠંડા થાય પછી છાલ કાઢી ને‌ મેશર થી મેશ કરી લો.

    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ડુંગળી,ટામેટા લસણ ને બરાબર ધોઈ ને બારીક સમારી લો.

    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન માં તેલ ગરમ કરવા‌ મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરુ,હીંગ હળદર એડ કરો...હવે તેમા ડુંગળી એડ કરો.તે ચડે એટલે ટામેટાં,લસણ,મરચા એડ કરો.હવે બધા જ મસાલા એડ કરી પેન નું ઢાંકણ ઢાંકી ૫ મીનીટ સુધી ચડવા દો.

    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધું બરાબર ચડે એટલે મેશ કરી લો.હવે તેમાં મેશ કરેલા રીગણા એડ કરી બરાબર મિક્સ કરો.તેલ છૂટુ પડે ત્યાં સુધી ચડવા દો.

    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે.રીગણા નો ઓળો..તેને સર્વીંગ પ્લેટ માં લો.ગરમા ગરમ‌‌ બાજરી ના રોટલા,સલાડ,છાશ,પાપડ,મરચા સાથે સર્વ કરો.

    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર December 20, 2022 06:14

ટિપ્પણીઓ (2)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
December 20, 2022 10:20
Mst🥰
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ ઓળો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ ગાંઠીયા(Kaju Ganthiya Recipe In Gujarati)
  2. દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
  3. લસણ વાળું રીંગણાં બટાકા નું શાક (Lasan Valu Ringan Bataka Shak Recipe In Gujarati)
  4. ઘુઘની (Ghugni Recipe In Gujarati)
  5. વટાણા ની કચોરી (Vatana Kachori Recipe In Gujarati)
  1. વેજી ટોમેટો સૂપ (Veggie Tomato Soup Recipe In Gujarati)
  2. અડદિયા (Adadiya Recipe in Gujarati)
  3. ઉપમા (Upma Recipe In Gujarati)
  4. મૂળા ની ભાજી નું લોટવાળું શાક (Mooli Bhaji Lotvalu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15666547
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close