મૂળા ની ભાજી નું લોટવાળું શાક (Mooli Bhaji Lotvalu Shak Recipe In Gujarati)

Ila Naik @cook_20451370
મૂળા ની ભાજી નું લોટવાળું શાક (Mooli Bhaji Lotvalu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મૂળા ની ભાજી
ને ધોઇ સમારી લેવું. હવે સમારેલી ભાજી ને ચારણી મા નિતારી લેવું. - 2
ત્યારબાદ બાઉલમા ત્રણેય લોટ લેવું. લોટ માં બધા મસાલા ઉમેરી મોણ નાખી સમારેલી ભાજી ઉમેરવી.
- 3
ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી પેનમાં તેલ મુકી તેમાં તૈયાર કરેલી લોટ વાળી ભાજી ઉમેરી ગેસ ની ફલેમ ધીમી રાખી પાંચ થી દસ મિનિટ સુધી થવા દેવું. થઈ જાય એટલે શાક ને ગરમાગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મૂળા ની ભાજી નુ લોટવાળું ખારીયુ (Mooli Bahji Lotvalu Khariyu Recipe In Gujarati)
#PG Hetal Siddhpura -
-
મૂળા નું લોટવાળુ શાક (Mooli Lotvalu Shak Recipe In Gujarati)
ખારિયું પણ કહી શકાય..અત્યારે ફ્રેશ મૂળા મળે છે તો લીલોતરી શાક શિયાળા માં લાભદાયક છે.. Sangita Vyas -
બીટ મૂળા ની ભાજી નું શાક (Beetroot Mooli Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati Krishna Dholakia -
-
-
-
-
-
મૂળા અને ભાજીનું લોટવાળુ શાક (Mooli Bhaji Lotvalu Shak Reicpe In Gujarati)
આ શાક રોટલા સાથે બહુ સરસ લાગે છે .અહી હવે રમઝાન શરૂ થશે એટલે મૂળા મળવાના શરૂ થઈ ગયા છે તો આજે મે મૂળાનું ભાજી સાથે નું શાક બનાવી દીધું..એને ખારિયું પણ કહેવામાં આવે છે.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
મારાં ઘરમાં બધાને ભાજી ભાવે પણ લોટવાળું મૂળાની ભાજી નું શાક બહુ પ્રીય છે Bina Talati -
મૂળા -મૂળા ભાજી પરાઠા
#નાસ્તો#ઇબુક૧#પોસ્ટ ૨સવાર માં સ્વાદિષ્ટ પરાઠા અને ચટણી ટેસ્ટી ... Kshama Himesh Upadhyay -
-
મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
#MW4શિયાળા માં મૂળા ની ભાજી ખૂબ પ્રમાણ માં જોવા મળે છે.. મૂળા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે એટલે શિયાળા માં આ શાક બનાવી ને ખાવું જોઈએ.. જે સ્વાદ માં પણ સરસ લાગે છે. Neeti Patel -
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
મૂળાના પાન મા ખૂબ જ માત્રા મા લોહ ,ફોસ્ફરસ , વિટામિન તથા રોગપ્રતિકારક ગુણો રહેલા છે.તેથી આ ભાજી ખૂબ જપૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું Ila Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694949
ટિપ્પણીઓ