ચકરી (Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચોખા નો લોટ અને ઘઉં નો લોટ લો
- 2
હવે તેમાં હળદર પાઉડર લાલ મરચું તલ હીંગ અજમો આદુ મરચાં ની પેસ્ટ મોણ ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
હવે તેમા પાણી ઉમેરી લોટ બાંધી લો હવે સંચા મા ચકરી ની જાળી નાખી તેલ વાળુ કરીને તે મા લોટ ભરીને તેલ મા ચકરી ધીમા તાપે ગુલાબી રંગ ની થાય એટલે ઉતારી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15692188





ટિપ્પણીઓ