રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧/૨ કપચણા નો લોટ
  2. ૧/૨ ટેબલ સ્પૂનઅજમો
  3. ૧/૨ ટેબલ સ્પૂનમરી
  4. ૧ ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો
  7. ૧/૨લવિંગ નો પાઉડર
  8. ૧ ટેબલ સ્પૂન હિંગ
  9. પાણી જરૂર મુજબ
  10. તેલ મોણ માટે ને તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ માં મીઠું, મરચું, મરી, લવિંગ નો પાઉડર,ગરમ મસાલો, હિંગ નાખી મિક્સ કરો ને પછી બેકિંગ સોડા નાખી પાણી નાંખી તેનો લોટ બાંધી દો

  2. 2

    એક કડાઈ માં તેલ મૂકી તેમાં સેવ પાડવાના સંચા માં લોટ ભરી તેલ માં સેવ પાડી તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mittu Dave
Mittu Dave @Mittu12
પર

ટિપ્પણીઓ

Similar Recipes