શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)

Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 લોકો
  1. 250 ગ્રામપનીર અથવા દહીં નો મસ્કો.
  2. 200 ગ્રામખાંડ (આશરે)
  3. 1 ચમચીઇલાયચી પાઉડર
  4. 8,10 નંગગાર્નિશ માટે કાજુ,પીસ્તા

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    પનીર ને મિક્સરમાં માં સારી રીતે એકરસ કરી સ્મૂધ કરી લેવું.

  2. 2

    હવે એ પનીર માં ખાંડ નાંખી ખાંડ પીગળે ત્યાં સુંધી હાથે થી ફીણવું.

  3. 3

    હવે ઈલાયચી પાઉડર નાંખી ચમચી થી મિક્સ કરી, કાજુ,પિસ્તા વડે ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111
પર
healthy cooking.. love cooking.... enjoy cooking....😊subscribe my u tube channel : https://youtube.com/@rashmi.pomal.kitchen?si=J98xeN-rCQh-hPU6follow on:https://www.facebook.com/rashmi.pomal.5?mibextid=ZbWKwL
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes