રેપ (Wrap Recipe In Gujarati)

#CDY..છોકરા ઓ ને ઝટપટ ખાવું હોય તો ચાલો ટેસ્ટી wrap બનાવીએ...ખુબજ સ્વાદિષ્ટ અને બધાને ભાવે.પોતાના ટેસ્ટ પ્રમાણે બધા એકસાથે મઝા માણી શકે
ટેસ્ટી ટેસ્ટીwrap
રેપ (Wrap Recipe In Gujarati)
#CDY..છોકરા ઓ ને ઝટપટ ખાવું હોય તો ચાલો ટેસ્ટી wrap બનાવીએ...ખુબજ સ્વાદિષ્ટ અને બધાને ભાવે.પોતાના ટેસ્ટ પ્રમાણે બધા એકસાથે મઝા માણી શકે
ટેસ્ટી ટેસ્ટીwrap
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ના પીસ ને દહીં,મીઠું,હળદર n મરચું નાખી મેરીનેટ કરવા મૂકવું,
- 2
પનીર મેરીનેટ થાય ત્યાં સુધી લોટ બાંધી wrap બનાવી લઈએ.લોટ મા ૨ચમચી તેલ, મૂઠી ઓટ્સ નાખી પાણી થી રોટલી બનાવવાય એવો લોટ બાંધવો.હવે મોટી રોટલી પાતળી ફૂલાવ્યા વગરની બનાવવી.
- 3
૨ ચમચા તેલ કડાઈ મા નાખી, મરચાના કટકા n આદુના કટકા નાખવા,origano,નાખી ડુંગળી ને કેપ્સિકમ ને સાતડી લેવા
- 4
બરાબર ચડિજાય એટલે bins નાખી હલાવવું ત્યારબાદ કોકોન્ટ મિલ્ક અને ખમણેલું પનીર ઉમેરવું. ઉકળે એટલે દહીં સાથેનું પનીર નાખવું.
- 5
બરાબર મિક્સ કરી ઉકળવા દેવું.મે અહી કોકોનત દૂધ વાપર્યું છે.થોડું નાખી ઉકાળી.ઘટ્ટ થાય એટલે બાઉલ મા કાઢી તૈયાર કર્યું
- 6
હવે એક મોટી રોટલી લઈ(wrap Lai) upper ટામેટા સોસ,કે,મયોનીસ,તમને ગમતા સોસ n salad નાખી રાઉન્ડ વાળો.મે અહીંયા ત્રણ રીતે મૂક્યા છે...
- 7
ઉપરની રીતે ચરભાગ માં મૂકી એક એક ભાગ ને ફોલ્ડ કરો તો ત્રિકોણીય wrap બનશે.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ