દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15710159

એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, લીમડો, લસણની ચટણી નાખી સાંતળી લો.પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, જીરુ પાઉડર અને મીઠું નાખી મિક્સ કરી લો. તેલ છૂટું પડે પછી તેમાં દહીં નાખી બરાબર હલાવી દો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)