પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu
શેર કરો

ઘટકો

  1. ૨ કપપાલક
  2. ૩ ચમચીલસણ મરચા વાટેલા
  3. ઘઉં નો કરકરો લોટ
  4. ૨ ચમચીચણા નો લોટ
  5. ૩ ચમચીસોજી
  6. ૩ ચમચીજારનો લોટ
  7. 3/4 કપદહીં
  8. ૧/૨ કપમેથી
  9. ૧.૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  10. 1/4 ચમચી હળદર પાઉડર
  11. ૧ ચમચીધાણાજીરૂ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. લીલા ધાણા
  14. ૩ ચમચીતેલ મોણ માટે
  15. ૧ ચમચીગોળ
  16. ૧/૨ ચમચીહિંગ
  17. ૧ ચમચીજીરૂ
  18. ૧/૨ ચમચીઅજમો
  19. વઘાર માટે
  20. ૧ ચમચીરાઈ
  21. ૧ ચમચીજીરૂ
  22. ૨ ચમચીતલ
  23. ૧/૨ ચમચીવરિયાળી
  24. ૧/૨ ચમચીલીંબુ નો રસ
  25. ૫ ચમચીતેલ
  26. મીઠો લીમડો
  27. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક વાસણ લઇ તેમાં ૧ ચમચી તેલ લઇ તેમાં ચપટી હિંગ અને 1/4 ચમચી હળદર નાખી દો.તેમાં કાપેલું પાલક નાખી ને મિક્સ કરી દો.થોડી વાર પછી તેમાં લસણ મરચા વાટેલા,ગોળ નાખી ને મિક્સ કરીને પાલક થવા દેવું.

  2. 2

    હવે એક મોટા વાસણમાં બધા જ લોટ લઈ તેમાં મરચું પાઉડર, હળદર પાઉડર,ધાણાજીરૂ,પાલક વાળું મિશ્રણ,મીઠું,મેથી,જીરૂ,અજમો,તેલ,દહીંવગેરે નાખી ને મિક્સ કરી ને લોટ બાંધી દેવો.

  3. 3

    હવે તેના આ રીતે લોયા કરી ને સ્ટેન્ડ માં મૂકી ને ગેસ પર બાફવા મૂકી દેવા.લગભગ ૨૦ મિનિટ પછી ચેક કરી લેવું.અને તેને ઉતારી ને તેના નાના ગોળ ટુકડા કરી લેવા.

  4. 4

    હવે વઘાર માટે તેલ ગરમ કરવા મૂકવું.તેમાં હિંગ,રાઈ જીરું,હિંગ,તલ, વરિયાળી,મીઠો લીમડો નાખી ને મુઠીયા ને તેમાં નાખી ને હલાવી લેવા.મુઠીયા ટૂટી ના જાય તે રીતે હલાવી લેવું.અને પછી સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes