કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Dipti Patel @dipti_813
આ કાઠીયાવાડી ડીશ છે આમાં લસણની ચટણી અને દહીં નો ઉપયોગ કરી આ શાક બનાવ્યું છે ટેસ્ટી લાગે છે અને ખુબ ઓછા સમયમાં બની જાય છે
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
આ કાઠીયાવાડી ડીશ છે આમાં લસણની ચટણી અને દહીં નો ઉપયોગ કરી આ શાક બનાવ્યું છે ટેસ્ટી લાગે છે અને ખુબ ઓછા સમયમાં બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં લસણ અને લાલ મરચું પાઉડર ને ખાંડી ચટણી બનાવી લો
- 2
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં કાજુ ને સેકી લો
- 3
હવે તેમાં જીરૂં ઉમેરો લસણ ની ચટણી અને સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો ઉમેરો તેલ છુટુ પડે ત્યાં સુધી થવા દો
- 4
હવે તેમા દહીં અને કાજુ અને ગાંઠીયા ઉમેરો ઉપર થી કોથમીર નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15775259

ટિપ્પણીઓ (4)