રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી હલાવી લ્યો પાઈ થાય એટલે ગેસ બંધ કરી દયો
- 2
કથરોટ માં મેથી,ચણા નો લોટ,અડદ નો લોટ,ધઉં નો લોટ,ગૂદ વાટેલો કોપરું સેકેલુ, સૂઠ પાઉડર,ગંઠોડા પાઉડર નાખી હલાવી લ્યો હવે તેમાં સેકેલાં ડ્રાય ફ્રુટ અને ખસ ખસ નાખી હલાવી લ્યો હવે તેમાં ગોળ ની પાઈ નાખી હલાવી લ્યો લોટ બધા સેકી ને લેવા
- 3
તેના લાડુ વાળી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથી ના લાડુ
Similar Recipes
-
મેથી લાડુ (Methi ladoo Recipe in Gujarati)
#MW1વસાણાંમેથી ના લાડુમેથી ના ગુણધર્મો વિશે તો બધા ને ખબર જ છે. મેથી માં કડવાશ હોવાથી બધા ને પસન્દ હોતી નથી પણ મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા માં તો મેથી ખાવી જ જોઈએ. આજે મે મેથી ના લાડુ કડવા ના લાગે એ રીત થી બનાવ્યા છે.આખો લાડુ ખવાય જાય પછી છેલ્લે થોડી કડવાશ લાગે. તો એકવાર જરૂર થી ટ્રાય કરજો. અને એકવાર જરૂર થી રેસિપી વાંચશો. Jigna Shukla -
મેથી લાડુ.(Methi Ladoo Recipe in Gujarati)
#CB8Post 2 શિયાળામાં વસાણાં નો ઉપયોગ કરી આખા વર્ષ ની શક્તિ ભેગી કરી લેવી.મેથી પાક ઉત્તમ વસાણું છે.મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે.શરીર નું શુગર લેવલ જાળવી રાખે છે.તે ઉપરાંત શરીર ની વધારાની ચરબી ઘટાડે છે.સાંધા ના દુ:ખાવા માં પણ મદદરૂપ થાય છે. Bhavna Desai -
મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8 #Week 8 શિયાળા માં શક્તિદાયક વસાણાં ખાવાથી આખા વર્ષ ની શક્તિ ભેગી થઈ જાય.અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે.મેથી શરીર નાં બધા દુખાવા મટાડે છે.ઠંડી માં મેથી પાક કે મેથી ના લાડુ ઉત્તમ વસાણું છે. Varsha Dave -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujaratiશિયાળાનું શક્તિવર્ધક વસાણું Ramaben Joshi -
-
રાબડી
#VR#cookpadindiaઆ રાબડી ડિલિવરી વખતે સવારે આપવા માં આવે છે.આ રાબડી ને કપ રકાબી માં પીવાની મજા જ કઈક અલગ આવે છે. Rekha Vora -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#VR મેથી ના આમ તો ઘણા ગુણ છે પાચન માટે ઇમ્યુનિટી વધારે સાંધા ના દુખાવા માં તેમજ ડાયાબિટીસના રોગ માં મેથી ઘણી ગુણકારી છે મેથી ગરમ હોવા થી ઠંડી ઋતુ માં તેનું સેવન કરવું ફાયદાકારક છે Dipal Parmar -
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#મેથી ના લાડુઅમે શિયાળા માં બનાવીએ છીએ શિયાળુ પાક ખાવાથી કમર દર્દ, હાથપગ ના દુખાવા દૂર થાય છે ને aa સીઝન માં ખાવાથી ફાયદો થાય છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
મેથી ના લાડવા(Methi Ladoo Recipe in Gujarati)
#GA4#week14શિયાળો આવે એટલે આપણ ને નવી તાજગી મલે ,નાની અને દાદી રસોઈ ઘર માં આવી જાય , પરંપરાગત ગુજરાતી વાનગી બનાવવા માટે તૈયાર,આપણું રસોઈ ઘરમાં એવા મસાલા છે કે આપણ ને વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, મળે છે, આજે એમાં ની એક વસ્તુ " મેથી" લઈ ને એમાં થી ટેસ્ટી વાનગી બનાવવા પ્રયાસ કર્યો છે...."મેથી ના લાડવા" ...મેથી ના ઘણા ફાયદા છે . Mayuri Doshi -
-
મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે . Keshma Raichura -
-
મેથી ના લાડુ(Methi laddu recipe in Gujarati)
#MW1 #વસાણુંઆ રેસિપી મારી મમ્મી ની છે, એને મને સુવાવડ માં ખવડાવી હતી ત્યારથી મારી ખૂબજ પ્રિય છે.આ લાડુ ખાવાથી કમર માં દુખાવો નથી થતો. Krishna Joshi -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8 મેથીના લાડુ એ પરંપરાગત અને ખાસ કરીને શિયાળામાં ખવાતી વાનગી છે.સ્પે.લેડીઝ ને ડીલીવરી પછી ફરજિયાત ખવડાવવામાં આવે છે.આ લાડુ ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.બધા જ લોકો ખાઈ શકે છે.શિયાળામાં શરીરને જરૂરી ગરમી,શક્તિ પ્રોટીન,વીટામીન્સ અને કેલરી લાડુમાથી મળી રહે છે. Smitaben R dave -
-
-
મલ્ટીગ્રેન ગુંદ લાડુ (Multigrain Gond Ladoo Recipe In Gujarati)
#VRવિન્ટર વસાણા#MBR8#Week 8શિયાળા માં વિવિધ જાત નાં વસાણા ખાવા ની ગુજરાતીઓ ની પરંપરા છે.વસાણા ખાવા થી આખું વર્ષ સ્ફૂર્તિ રહે છે.અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. જુદી જુદી જાત નાં વસાણા બનતા હોય છે. મેં આજે મલ્ટીગ્રેન ગુંદ લાડુ બનાવ્યા છે. Arpita Shah -
-
મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#PG#CB8મેથીદાણાના લાડુ સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સાથે શરીરમાંથી વધુ પડતી ચરબીનો નાશ કરે છે. આમાં સાંધાના દુ:ખાવામાં પણ રાહત થાય છે. પરંતુ આપણે આપણી તાસીર પ્રમાણે તેનો ઉપયોગ કરવો જોઈએનોંધ-ડાયાબીટિશના રોગી પોતાના ડોક્ટરની સલાહ લીધા વગર ન ખાય, કારણ કે મેથીદાણા ખાવાથી શરીરમાંથી ખાંડ ઓછી થઈ જાય છે. Juliben Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15763664
ટિપ્પણીઓ