રાજમા ચાવલ (Rajma Rice Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
#cookpadgujrati
#cookpadindia
#healthyhomemadefood
આજે મે બપોર ના ભોજન માં રાજમા ચાવલ બનાવ્યા છે ..j
રાજમા ચાવલ (Rajma Rice Recipe In Gujarati)
#cookpadgujrati
#cookpadindia
#healthyhomemadefood
આજે મે બપોર ના ભોજન માં રાજમા ચાવલ બનાવ્યા છે ..j
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા રાજમા ને 3 કલાક પલાળી રાખવા,ચોખાને 15 મિનિટ પલાળી બાફી લેવા. ભાત તૈયાર છે.રાજમા ને કુકર માં 3 થી 4 સિટી વગાડી બાફી લેવા. ડુંગળી ટામેટા ની ગ્રેવી કરી લેવી.આદુ,લસણ,મરચા ની પેસ્ટ કરવું.
- 2
કડાઈમાં તેલ જીરું,હિંગ અને ખડા મસાલા તતડે એટલે લસણ વાળી પેસ્ટ એડ કરી સાંતળી તેમાં ગ્રેવી ઉમેરી બધા મસાલા ઉમેરી દેવા.તેલ છુંટે એટલે રાજમા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરવું.બધું ચડી જાય એટલે રાજમા તૈયાર.કોથમીર થી ગાર્નિશ કરી ચાવલ સાથે સર્વ કરવું.ડુંગળી,અને કાકડી,ટામેટા ના સલાડ સાથે મસ્ત લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15819739






ટિપ્પણીઓ (11)