કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181

#WK2
#week2

#WK2
#week2

વધુ વાંચો

વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181

#WK2
#week2

#WK2
#week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 મોટો વાટકોરાંધેલા બાસમતી ભાત
  • 1/2 વાટકીસમારેલો ફ્લાવર
  • 1/2 વાટકીવટાણા
  • 1/2 વાટકીસમારેલા ગાજર
  • 1/2 વાટકીસમારેલી ફણસી
  • 2ડુંગળી સમારેલી
  • 1 ચમચીઆદુની પેસ્ટ
  • 1 ચમચીસમારેલા લીલા મરચા ની કટકી
  • 1 ચમચીલસણની પેસ્ટ
  • 1/4 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીબિરયાની મસાલો
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 વાટકીદહીં
  • 1તમાલપત્ર
  • 2-2તજ, લવિંગ
  • 1/2 ચમચીહિંગ
  • 3 ચમચીતેલ
  • 2 ચમચીસમારેલો ફુદીનો
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં જીરુ, ખડા મસાલા તેમજ હિંગ ઉમેરી પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરી બે-ત્રણ મિનિટ સુધી સાંતળી લો પછી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો.

    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તે પછી તેમાં ઉપર મુજબ સમારેલા બધા શાકભાજી તેમાં ઉમેરો અને બરાબર મિક્સ કરી લો અને અડધા કપ જેટલું પાણી ઉમેરી શાકભાજીની ચડવા દો.

    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે શાકભાજી ચડી જાય પછી તેમાં ગરમ મસાલો,હળદર,ધાણાજીરૂ,લાલ મરચું પાઉડર અને બિરયાની મસાલો ઉમેરી હલાવી લો તમે પછી તેમાં દહીં ઉમેરી મિક્ષ કરી લો.

    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પછી તેમાં રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં ઉપરથી સમારેલા કોથમીર અને ફૂદીનો ઉમેરી બે ત્રણ મિનિટ સુધી ઢાંકીને રાખી દો અને પછી મિક્સ કરી લો.

    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે વેજ બિરયાની

    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
પર January 10, 2022 10:19

ટિપ્પણીઓ (10)

SONALI SURYAWANSHI
SONALI SURYAWANSHI @SPS21
January 15, 2022 13:50
Your all recipe photo pic is very nice 😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
  2. ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
  3. સૌરાષ્ટ્રનું દેશી ભાણું અડદની દાળ અને બાજરાના જુવારના રોટલા
  4. પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)
  5. વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati)
  1. અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
  2. પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
  3. બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
  4. લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15865445
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close