કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#WK2
શિયાળામાં શાકભાજી બહુ સારા મળતા હોય છે પણ બાળકો બધા શાકભાજી ખાતા નથી તો તેની આ રીતે ભાજી બનાવી અને બિરયાની બનાવી દેવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે . અને પાવભાજી બનાવી હોય અને ભાજી વધી હોય તો તેનો પણ આ રીતે ઉપયોગ કરી અને એક નવી ડિશ બનાવી શકીએ છીએ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/2 કપફ્લાવર
  • 1/2 કપવટાણા
  • 1/2 કપરીંગણ
  • 1/2 કપબટાકા
  • 1/2 કપકેપ્સીકમ
  • 1/2 કપદુધી
  • 2 ચમચીગાજર
  • 1/2 કપડુંગળી
  • 1/2 કપટામેટાં
  • 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • 2 ચમચીકોથમીર ફુદીના ના પાન
  • 1 કપબાસમતી ચોખા
  • 8/10તાતણા કેસર
  • 2 ચમચીદુધ
  • 1 ચમચીઘી
  • 2ચમચા તેલ
  • 1 ચમચીજીરુ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચુ
  • 1 ચમચીધાણા જીરુ
  • 1 ચમચીપાંઉ ભાજી મસાલો
  • 1 ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ધોઇ પલાળી દો બધુ શાકભાજી ધોઈ અને તેમાં હળદર અને મીઠું નાખી અને પ્રેશર કુકરમાં ચાર સીટી વગાડી અને બાફી લો અને ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો અને આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવી લો

    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ ગરમ મૂકી તેમા જીરું અને ગરમ મસાલો નાખી ઝીણી સમારેલી ડુંગળી અને આદુ મરચાલસણ ની પેસ્ટ ઉમેરો પછી તેમાં ટામેટાં સમારેલા ઉમેરી અને બધા મસાલા નાખી અને હલાવો એ બરાબર સંતળાય એટલે તેની અંદર બાફેલું શાકભાજી નાખી બરાબર હલાવો અને ક્રશર થી ક્રશ કરો તૈયાર છે ભાજી

    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચોખા ની અંદર ગાજર અને વટાણા નાખી બાફી લો

    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલ માં પહેલા નીચે ભાતનું લેયર કરો ત્યારબાદ તેની ઉપર ભાજીનું લેયર કરો અને એના ઉપર પાછું ભાતનું લેયર કરો પછી તેના ઉપર દૂધમાં પલાળેલું કેસર નાખો અને તળેલી ડુંગળી નાખો અને તેના ઉપર ફુદીનો અને ઝીણી સમારેલી કોથમીર નાખો

    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને એલ્યુમિનિયમ ફોઇલ થી કવર કરો અને ૭થી ૮ મિનીટ માટે માઇક્રોવેવ ઓવનમાં બેક કરો

    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે વેજ ભાજી બિરયાની સર્વ કરો

    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
પર January 10, 2022 16:33

ટિપ્પણીઓ (7)

VAISHALI KHAKHRIYA.
VAISHALI KHAKHRIYA. @Vaishu_23984098
February 11, 2022 07:56
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ભાજી બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સૌરાષ્ટ્રનું દેશી ભાણું અડદની દાળ અને બાજરાના જુવારના રોટલા
  2. બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
  3. ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
  4. પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)
  5. સફેદ ચોળા સબ્જી (Black Eye Bean Sabji Recipe In Gujarati)
  1. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  2. કાંદા ટામેટા નું સલાડ (Kanda Tomato Salad Recipe In Gujarati)
  3. પરોઠા (Paratha Recipe In Gujarati)
  4. વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15866474
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close