વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પથમ ચોખા ઘોઈ ને 10 મીનીટ પરાલવા,પછી કુક કરવા કુક થંઇ જાય પછી ચાયણા માં કાઠી લેવા,બટાકા,વટાણા,ગાજર સુઘારી ને બાફી લેવા,ડુંગલી સુઘારવી,એક પેન માં તેલ,ઘી મુકવા તે ગરમ થય જાય પછી તેમાં તજ,લવીગ ને જીરુ નાખવા,તેમા આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખવી,મીકસ કરવુ,પછી ડુગલી નાખી 2 મીનીટ કુક કરવુ, પછી બંઘા વેજીટેબલ નાખવા,પછી બંઘો મસાલો કરવો, બઘુ મીકસ કરવુ, તેમા રાઈસ નાખવો બઘુ મીકસ કરવુ 2 થી 3 મીનીટ ઘીમા ગેસ પર કુક કરવુ પછી ગેસ બંઘ કરી દેવો,સવીગ બાઉલ કાઠી લેવો,ખ
આ ત્યાર સે વેજ બિરયાની,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15869637




ટિપ્પણીઓ (2)