ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘી માં ગુંદર ને શેકી લો. પછી ઠંડુ પડે એટલે મિક્સર માં પીસી લેવું.
- 2
હવે એક તાવડીમાં ઘઉં નો લોટ અને ચણા ની લોટ શેકી લેવો. હવે તેમાં ગુંદર, સૂંઠ પાઉડર, ગાંઠોડા પાઉડર અને બત્રીશું નાખી ને હલાવો.
- 3
હવે ગોળ ને ઘી નો પાયો કરીને આ બધું મિશ્રણ એમાં ભેગું કરીને હલાવી દો. તો તૈયાર છે ગુંદર પાક. હવે એક થાળી માં ઘી થી ગ્રીઝ કરી લો ને મિશ્રણ ને એમાં ઠાલવી લેવું પછી તેના કાપા પાડી લેવા. તો તૈયાર છે ગુંદર પાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2ખૂબ જ હેલ્ધી સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#COOKPADINDIA Jayshree Doshi -
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati#gundarpakકહેવાય છે કે...શિયાળામાં વસાણા ખાઓ અને બારેય મહિના નિરોગી રહો. શિયાળાના વસાણાં માં પૌષ્ટિક આહારથી ભરપૂર ગુંદરમાં ઔષધીય ગુણો હોવાથી આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે સાથે ગુંદર પાક બનાવીને પણ ખાઈ શકાય. Ranjan Kacha -
ગુંદર પાક લાડુ
# Winter Kichen Challange -2#Week -2ખુબ જ પૌસ્ટિક અને હેલ્થી છે.આ લાડુ શિયાળા માં ખાવા થી આખું વર્ષ સ્ફૂર્તિ રહે છે. Arpita Shah -
-
કાટલું ગુંદર પાક (Katlu Gundar Paak Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 Juliben Dave -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં ગુંદર પાક ખાવા માટે ખૂબ સારી સીઝન હોય છે અને બહેનોને કમરના દુખાવામાં ગુંદર ખૂબ જ ઉપયોગી છે તો આજે મેં ગુંદર કોપરું બત્રીસુ બધું જ મિક્સ કરીને સરસ મજાનો ગુંદર પાક બનાવ્યા છે Kalpana Mavani -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Coopadgujarati પૌષ્ટિક અને હેલ્ધી વિન્ટર કિચન ચેલેન્જ Week2 Ramaben Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15869602
ટિપ્પણીઓ (3)