કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot

#MS
#makarsankranti special

#MS
#makarsankranti special

વધુ વાંચો

ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot

#MS
#makarsankranti special

#MS
#makarsankranti special

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩/૪
  1. મુઠીયા બનાવવા માટે :-
  2. ૧વાટકો ચણા નો લોટ
  3. ૧ વાટકીજીની સમારેલી મેથી અને કોથમીર
  4. ૧/૨ ચમચીહિંગ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  7. ૧ ચમચી ધાણાજીરું
  8. ૧ ચમચીઅજમો
  9. ૧/૨લીંબુ નો રસ
  10. ૧/૨ ચમચીખાંડ
  11. સ્વાદ અનુસારમીઠું
  12. મુઠીયા તળવા માટે તેલ
  13. ઊંધિયું બનાવવા માટે....:-
  14. ૧ નંગબટેકૂ
  15. ૧ નંગ રીંગણ
  16. ૨ કપવટાણા, વાલ ના બી, તુવેર ના દાણા, જીંજરા
  17. ૨ કપવાલોર, લીલી ચોળી, ગુવાર, પાપડી,ફ્લાવર
  18. ૪પાવરા તેલ
  19. ૨તજ
  20. ૪/૫ લવિંગ
  21. ૨ બાદિયા
  22. ૧ ચમચીરાઈ
  23. ૧ ચમચીજીરૂ
  24. ૧/૨ ચમચીહિંગ
  25. ૧/૨ ચમચીહળદર
  26. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  27. ૩ ચમચીધાણા જીરું
  28. સ્વાદ મુજબ મીઠું
  29. ૧ ચમચીગરમ મસાલો
  30. ૧ ચમચીખાંડ
  31. કોથમીર
  32. ૨ ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મુઠીયા બનાવવા માટે એક મોટા વાસણમાં ચણાનો લોટ જીની સમારેલી મેથી જીની સમારેલી કોથમીર હિંગ હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરૂ સ્વાદ પ્રમાણે મીઠું અજમો ગરમ મસાલો લીંબુ નો રસ ખાંડ બધું જ મિક્સ કરી જરૂર પુરતું પાણી ઉમેરી લોટ બાંધી અને મુઠીયા વાળી લેવા પછી ગેસ પર એક પેનમાં તેલ ગરમ કરી મુઠીયા તરી લેવા તો તૈયાર છે ઊંધિયા ના મુઠીયા...

    ઉંધીયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ ગેસ ચાલુ કરી અને તેના ઉપર કુકર ચડાવવું ત્યારબાદ કુકરમાં તેલ ગરમ કરવું તેલ ગરમ થાય એટલે તેમાં તજ લવિંગ બાદિયા વગેરે ઉમેરવું તે થઈ જાય પછી તેમાં રાઈ જીરુ ઉમેરી હિંગ ઉમેરવી ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર એક ચમચી ઉમેરી અને એક ઘૂંટડો પાણી ઉમેરી તરત જ કુકર નું ઢાંકણું બંધ કરી દેવું તેને લીધે ઊંધિયામાં સરસ કલર આવે છે ત્યારબાદ

  3. 3

    ઢાંકણને ખોલી અને તેમાં ઝીણું સમારેલું બધું જ શાક ઉમેરવું ત્યારબાદ તેમાં હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરૂ બધું જ ઉમેરી અને મિક્સ કરવું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ મિક્સ કરી ગેસ ને ધીમું કરી એક થાળી કુકર ને ઢાકી અને બધું જ શાક ચડવા દેવું પાંચ મિનિટ પછી થાળી નીચે ઉતારી અને બધું જ શાક મિક્સ કરવું. ત્યારબાદ તેમાં બે ગ્લાસ પાણી ઉમેરો પછી તેમાં ગરમ મસાલો અને ૧ ચમચી ખાંડ ઉમેરી મુઠીયા ઉમેરવા. અને કુકરનું ઢાંકણું ઢાંકી દેવું કુકરમા ચાર સીટી વાગવા દેવી ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.

  4. 4

    તો તૈયાર છે મકરસંક્રાંતિ નિમિત્તે સ્પેશ્યલ ઉંધીયુ.......😋

    ઉંધીયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઉંધીયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
પર January 13, 2022 09:17
Rajkot

ટિપ્પણીઓ

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
January 13, 2022 09:51
Superrr💞👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ સીઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
  2. તુવેર દાણા ના ઢેખરા (Tuver Dana Dhekhra Recipe In Gujarati)
  3. મિક્સ દાળ અને ઓટ્સ ના ઢોકળા (Mix Dal Oats Dhokla Recipe In Gujarati)
  4. બટર પાઉંભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
  5. ચાટ મસાલો (Chat Masalo recipe in Gujarati) (Jain)
  1. તલની ચીકી (Til Chikki Recipe In Gujarati)
  2. સીંગ બદામ ની સુખડી (Peanuts almonds Sukhdi)
  3. કુભાણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
  4. મિક્સ ડ્રાય ફ્રુટ્સ ચીકી (Mix Dryfruit Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15874106
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close