કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તીખો ખીચડો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તીખો ખીચડો રેસીપી મુખ્ય ફોટો

તીખો ખીચડો

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

#MS
ધનુૅમાસ ના સમયે ખેડૂતો એ પકાવેલા નવાં ધાન ઘઉં ચોખા તલ ગોળ તૈયાર થાય છે જે પ્રભુને અર્પણ કરી પછી ઘરમાં વપરાય છે. નવા પાકેલા બધા ધાન્યનો ખીચડો બનાવી ડાકોરજીને પ્રસાદ રુપે ધરાવાય છે. બ્રહ્મ ભોજનનું પણ ઘણું મહત્વ છે. તો ચાલો ભાવ ભક્તિ અને આનંદથી ધનુર્માસ નો મહિમા જાણી સચરા ચર માં જગાવી. આપણી જૂની પરંપરાનું પાલન કરીએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦થી ૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ છડેલા ધંઉ
  2. ૧૦૦ ગ્રામ તુવેરની દાળ
  3. ૧ નાની વાટકીશીંગદાણા
  4. ૧ નાની વાટકીખારેક ના ટુકડા
  5. ૧ નાની વાટકીસૂકા કોપરા ના ટુકડા
  6. ૧૦૦ ગ્રામ સમારેલુ લીલું લસણ
  7. 1/2 ચમચી હળદર
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ૨ ચમચીવાટેલા લીલા મરચાં
  10. ૧ ચમચીવાટેલું આદું
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. ૫૦ ગ્રામ કોથમીર
  13. ૧નાનો ટુકડો તજ
  14. ૪-૫ નંગ લવિંગ
  15. ૪-૫ નંગ મરી ચાર ચમચા તેલ
  16. 1/2 ચમચી રાઈ
  17. 1/2 ચમચી અજમો
  18. 1/2 ચમચી હિંગ
  19. જોઈતા પ્રમાણમાં પાણી
  20. ખીચડામાં ઉપર નાખવા ચારથી પાંચ ચમચી સીંગતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦થી ૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ છડેલા ઘઉં ને પાંચ થી સાત કલાક પલાળી રાખો. અને તુવેરની દાળ એક કલાક પલાળી રાખો. હવે ઘઉંને અને દાળને અલગ-અલગ કૂકરમાં બાફી લો. ધંઉમા મીઠું નાખીને કુકર માં ૬ થી ૭ સીટી બોલાવો. દાળમાં ચપટી મીઠું નાખીને કુકર ની ૨ સીટી બોલાવો.

  2. 2

    એક મોટી કઢાઈમાં બાફેલા ઘઉં અને દાળ લઈ તેમાં કોપરુ, ખારેક,શીંગદાણા,હળદર, ગરમ મસાલો,આદુ -મરચાની પેસ્ટ, અને પાણી નાખી તેને ૧૦થી ૧૫ મિનિટ સુધી ઉકળવા દો. તેને હલાવતા રહો જેથી નીચે ચોંટી ન જાય.

  3. 3

    હવે એક નાની કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,અજમો,હિંગ,તજ-લવિંગ,મરીનો વઘાર અને લસણ નાખી ખીચડાને ૫ થી ૧૦ મિનિટ સુધી થવા દો. છેલ્લે તેમાં કોથમીર ઉમેરો. તૈયાર થયેલા ખીચડામાં સિંગતેલ નાખી સર્વ કરો.

    તીખો ખીચડો રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priti Shah
Priti Shah @cook_24665640
પર January 14, 2022 02:48
Ahmedabad
House wife
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
January 19, 2022 11:44
Tasty- tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
  2. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  3. લસૂની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
  4. કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
  5. ડાકોરના ગોટા (Dakor Gota Recipe In Gujarati)
  1. કાળા તલનું કચરીયું (Black Til Kachariyu Recipe In Gujarati)
  2. મમરા ની ચીકી (Mamra Chiki Recipe In Gujarati)
  3. તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
  4. તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15876165
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close