પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં ૧ ચમચી જેટલું તેલ લઈ તજ,લવીંગ,ડુંગળી ને સાતળવા તેની સાથે કાજુને પણ સાંતળી લેવા, ઠંડુ થાય એટલે ડુંગળી, કાજુ અને દહીં ની મીક્સચર મા પેસ્ટ કરી લેવી
- 2
હવે હાંડી મા તેલ ગરમ કરવુ તેમા જીરુ, હીંગ નાખી આદુ લસણની પેસ્ટ સાતળવી ત્યારબાદ ટામેટાં ની પ્યુરી નાખવી તે કુક થાય ને તેલ છુટુ પડે એટલે તેમા ડુંગળી ની પેસ્ટ નાખી બધા મસાલા કરવા થોડુ પાણી નાખી ૫ મીનીટ કુક કરવુ, કસુરી મેથી ને ગરમ મસાલો નાખી, પનીર ના ટુકડા નાખી બરાબર મીક્સ કરવુ
- 3
તૈયાર છે પનીર હાંડી સર્વ કરો
Made this recipe? Share a Cooksnap!
Let Bhavna Odedra know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15903505






ટિપ્પણીઓ (15)