પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 minutes
2 સર્વિંગ્સ
  1. 50ગ્રામ પનીર
  2. 1 નંગડુંગળી
  3. 2 નંગટામેટા
  4. 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  5. 1 ચમચીઆખો ગરમ મસાલ
  6. 1/4 tspહળદર
  7. 1/4 tspલાલ મરચું
  8. 1/2 tspપંજાબી મસાલો
  9. 1 tspમલાઈ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. કોથમીર
  12. તેલ

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    પેન માં તેલ મૂકી તેમાં બધા આખા મસાલા, કાંદા, ટામેટાં લસણ, આદુ પેસ્ટ નાખી સાંતળો. પછી એમાં ટામેટા નાખી સાંતળો.ઠંડુ થાય એટલે મિક્સર માં વા ગ્રેવી બનાવી લો

  2. 2

    પેન માં તેલ મૂકી હળદર, લાલ મરચું, ગરમ મસાલો ગ્રેવી ઉમેરી મીઠુ નાખી સાંતળો.

  3. 3

    પનીર નાં ટુકડા, ફ્રેશ મલાઈ નાખી મિક્સ કરી.કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

Similar Recipes