કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#કુકસ્નેપ ચેલેન્જ

#કુકસ્નેપ ચેલેન્જ

વધુ વાંચો

આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#કુકસ્નેપ ચેલેન્જ

#કુકસ્નેપ ચેલેન્જ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ કપ બાફેલા બટાકા નો માવો
  2. ૧/૨ કપબાફેલા લીલા વટાણા
  3. ૧ જીણી સમારેલી ડુંગળી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૨ ચમચી તેલ
  6. ૧ નાની ગરમ મસાલો
  7. 1 ચમચીચાટ મસાલો અથવા સેન્ડવીચ મસાલો
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચી ધાણાજીરૂ
  11. 1/2 ચમચી આમચૂર પાઉડર
  12. 2 ચમચીસમારેલી કોથમીર
  13. 1/2 ચમચી ખાંડ
  14. બ્રેડની સ્લાઈસ જરૂર પ્રમાણે
  15. બટર જરૂર પ્રમાણે
  16. ગ્રીન ચટણી જરૂર પ્રમાણે
  17. કેચપ જરૂર પ્રમાણે
  18. સેવજરૂર પ્રમાણે
  19. સોલ્ટેડ બટાકાની વેફર
  20. હિંગ
  21. જીરું
  22. 1 ચમચીક્રશ કરેલા કરેલા આદુ મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી મીઠા લીમડાના પાન ક્રશ કરેલા આદુ મરચા નાખી સમારેલી ડુંગળીને સાંતળો

  2. 2

    પછી તેમાં બાફેલા બટાકાનો માવો વટાણા સ્વાદપ્રમાણે મીઠું લાલ મરચુંપાવડર હળદર ધાણાજીરૂ ગરમ મસાલો ચાટ મસાલો આમચૂર પાઉડર ખાંડઅને કોથમીર નાખી મિક્સ કરી આ મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડું થવા દેવું

  3. 3

    હવે બ્રેડની સ્લાઈસ લઈ તેની ઉપર બટર લગાવી તેને એક બાજુ ચટણી લગાવી તેની પર બનાવેલો મસાલો મૂકી તેની પર બીજી બ્રેડની સ્લાઈસ મૂકી કરો તવા ઉપર બટર મૂકી બંને બાજુ શેકી લેવી

  4. 4

    સર્વિંગ પ્લેટમાં લઈ સેવ થી ગાર્નીશ કરી સોલટેડ વેફર સાથે સર્વ કરવી સાથે ગ્રીન ચટણી પણ સર્વ કરવા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર January 24, 2022 12:02

ટિપ્પણીઓ (2)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
January 30, 2022 17:24
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાવા પ્રિમિક્સ પાઉડર (Kava Premix Powder Recipe In Gujarati)
  2. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  3. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  4. રાગી ઓટ્સ ઈડલી (Ragi Oats Idli Recipe In Gujarati)
  5. પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
  1. પાપડી વાલોર નું શાક (Papdi Valor Shak Recipe In Gujarati)
  2. બાજરા ના રોટલા (Bajara Rotla Recipe In Gujarati)
  3. કઢી (Kadhi Recipe In Gujarati)
  4. મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15909252
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close