રાંધવાની સૂચનાઓ
- 1
છાશ લઈ તેમાં ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું
- 2
હવે એક તપેલી લઈ તેમાં રાઈ જીરું મેથી હિંગ લાલ મરચા તમાલપત્ર લવિંગનો વઘાર કરવો
- 3
તેમાં હિંગ નાખી તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો
- 4
ત્યારબાદ તેમાં આદુ મરચાં મીઠો લીમડો મેળવો
- 5
મિશ્રણને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું ત્યારબાદ તેમાં લીલું લસણ કોથમીર અને ખાંડ ઉમેરી થોડી વાર ઉકાળી સર્વ કરવું
- 6
તૈયાર છે ખાટી મીઠી કઢી
Similar Recipes
-
-
-
-
-
ગુજરાતી કઢી(Gujarati kadhi recipe in Gujarati)
#GA4#week12#besanદરેક ગુજરાતીના ઘરે બપોરના ભોજનમાં કઠોળ સાથે તેમજ રાત્રે ખીચડી સાથે કઢી બનાવવામાં આવે છે. કઢી દાળ ની જગ્યાએ પણ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
-
-
-
-
-
-
કઢી(Kadhi recipe in Gujarati)
#GA4#week4થોડી ખાટી થોડી મીઠી આ છે ગુજરાતી કઢી એ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે છાશ અથવા દહીં અને ચણાના લોટથી બને છે. Sonal Shah -
-
ખાટી-મીઠી કાઠીયાવાડી કઢી (Khati Mithi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#goldenapron #week24#માઈઈ બુક#પોસ્ટ 12Madhvi Limbad
-
-
-
-
તુવેર ની કઢી(Tuver Kadhi Recipe in Gujarati)
આ એક શિયાળુ વાનગી છે તેમાં લીલું લસણ અને આદુ નો સારા એવા પ્રમાણમાં ઉપયોગ થાય છે જે આરોગ્ય માટે સારું છે#GA4#week13 Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
-
-
-
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર #TRO : પંજાબી કઢીપંજાબી રેસીપી માં લસણ ડુંગળી અને આદુ-મરચાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય છે અને થોડું સ્પાઈસી હોય છે. તો આજે મે એમાની એક રેસીપી પંજાબી કઢી બનાવી. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15909251
ટિપ્પણીઓ (2)