#Lunch Recipe#Cooksnap Challenge શ્રીનાથજી ની આ રબડી ખુબ પ્રખ્યાત છે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે.આજે મારે ઉપવાસ હોવાથી લંચ માં રબડી બનાવી છે.
સૌથી પહેલા બધી સામગ્રી લો.ફુલ ફેટ વાળું દૂધ એક વખત ગરમ કરી દો.
ત્યાર બાદ એક નોન સ્ટિક વાસણ માં ખાંડ લઇ ખાંડ ને કેરેમલાઈઝ કરો એટલે કે થોડી ખાંડ ઓગળે પછી હુંફાળું દૂધ નાંખી સતત હલાવતા રહો. દૂધ થોડું ઘટ્ટ થાય પછી એલચી પાવડર નાંખી ગેસ બંધ કરી દો..
રેડી છે રબડી...
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)