વાટી દાળના ખમણ (Vatidal Khaman recipe in Gujarati) (Jain)

#FFC3
#week3
#Vatidal
#Khaman
#chanadal
#farsan
#breakfast
#steam
#Surat
#CookpadIndia
#COOKPADGUJRATI
વાટી દાળના ખમણ એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું પ્રખ્યાત ફરસાણ છે જે સવારના નાસ્તામાં તથા બપોરે ફરસાણ તરીકે થાય છે.
વાટી દાળના ખમણ (Vatidal Khaman recipe in Gujarati) (Jain)
#FFC3
#week3
#Vatidal
#Khaman
#chanadal
#farsan
#breakfast
#steam
#Surat
#CookpadIndia
#COOKPADGUJRATI
વાટી દાળના ખમણ એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું પ્રખ્યાત ફરસાણ છે જે સવારના નાસ્તામાં તથા બપોરે ફરસાણ તરીકે થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને ધોઈને પાંચથી છ કલાક માટે પલાળી રાખો પછી તેમાંથી વધારાનું પાણી કાઢી તેમાં દહીં અને પૌવા એક ચમચી ઉમેરીને ક્રશ કરીને ફરીથી તેને ઢાંકીને આથો લાવવા માટે ચારથી પાંચ કલાક મૂકી રાખો.
- 2
હવે ખમણ બાફવા માટે સ્ટીમર માં પાણી ઉકળવા મૂકી દો. પાણી ઉકળવા લાગે એટલે ઇનો સિવાયની બાકીની સામગ્રી ખીરામાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. પાણી ઉકળવા લાગે એટલે થાળીને ગ્રીસ કરી લો. અને ખીરામાં એનો ઉમેરી ઉપરથી ચમચી પાણી ઉમેરી અને એક્ટિવ કરી લો.
- 3
અને બરાબર મિક્સ કરી તરત જ ગ્રીસ કરેલી થાળી માં હીરો ઉમેરીને 20 મિનિટ માટે ખમણ ને બાફી લો.
- 4
ખમણ ખાવા જાય એટલે તે સહેજ ઠંડા પડે એટલે તેને અનમોલ્ડ કરી લો હજી એક વગાડવામાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે બાકીની સામગ્રી ઉમેરી તૈયાર વઘારને ખમણ પર રેડી ને બરાબર મિક્સ કરી લો ઉપરથી છેલ્લે ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દો.
- 5
તૈયાર છે પાટીદાર ના ખમણ સર્વ કરવા માટે તેને તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાટી દાળના ટમટમ ખમણ (Vatidal Tamtam Khaman recipe in Gujarati) (Jain)
#FFC3#WEEK3#Vatidal_Khaman#Tamtam#breakfast#farsan#spicy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
વાટી દાળના દહીં ખમણ (Vati dal Curd Khaman recipe in Gujarati) (Jain)
#FFC3#WEEK3#VATIDAL_KHAMAN#CURD#COLD#SUMMER_SPECIAL#FARSAN#COOKPADINDIA#COOKPADGUJRATI વાટી દાળના ખમણ બનાવી તેને દહીમાં વઘારી ને, ઠંડા કરીને, તૈયાર કરવામાં આવતા આ ખમણ ગરમીના દિવસોમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. Shweta Shah -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
#FFC1#week1#khaman_dhokala#ફરસાણ#ગુજરાતી#ઇન્સ્ટન્ટ#ચણાનોલોટ#CookpadIndia#COOKPADGUJRATI ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે. Shweta Shah -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3વાટી દાળના ખમણ એ સુરતનું જાણીતું ફરસાણ છે. આ ખમણ ખાવામાં સહેજ ખાટ્ટા હોય છે. Vaishakhi Vyas -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4ગુજરાતી લોકોના જમણમાં ખાસ ઢોકળા હોય છે. અને ઢોકળા પણ ઘણી જાતના બને છે. અને તેમાં વાટી દાળના ખમણ સુરતના ખાસ ફેમસ છે. પણ આજે મે ચણાની દાળના ખમણ બનાવ્યા છે. Jyoti Shah -
વાટી દાળના ખમણ(vatidal khaman recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વાટી દાળના ખમણ. આ ખમણ ખાવામાં ખૂબ જ પોચા અને ટેસ્ટી લાગે છે અને આ એક હેલ્થી રેસીપી છે અને ખમણ તો બધાની મનપસંદ વાનગી છે. આ વાનગી આપણે મોનસૂન માં પણ બનાવીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ2 Nayana Pandya -
ચણાની દાળના ખમણ (Chana Dal Khaman Recipe In Gujarati)
#LB#દાળના ખમણસુરતના હંમેશાં દાળના ખમણ વખણાતા હોય છે. મેં પણ આજે સુરતી વાટી દાળના ખમણ બનાવ્યા છે. જે બાળકોને લંચબોક્સમાં લઈ જવા માટે પસંદ હોય છે. Jyoti Shah -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#khaman#Surtikhaman#Dishaગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. દેશના બીજા રાજ્યના લોકો ગુજરાતીઓને ખમણ-ઢોકળાથી જ ઓળખે છે. Mitixa Modi -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
વાટી દાળના ખમણ(vaati Daal na khaman recipe in gujarati)
આજે આપણે બનાવીશું. ગુજરાતની famous રેસીપી વાટી દાળના ખમણ. આ ખમણ મારા ખૂબ જ ફેવરેટ છે. આ ખમણ ચણાની દાળ અને ચોખાને પલાળી અને પીસીને બનાવવામાં આવે છે. આ ખમણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક હેલ્ધી રેસિપી છે. તો ચાલો આજે બનાવીશું વાટી દાળના ખમણ. Nayana Pandya -
મેથી ઢોકળાં (Methi Dhokala recipe in Gujarati) (Jain)
#Dhokala#methi#farsan#breakfast#Healthy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
વાટી દાળના જાળીદાર ખમણ
ચણાના વાટી દાળના ખમણ ખૂબ જ ટેસ્ટી હોય છે હોય છે આ ખમણ બને પછી તેને વધારીને ખાઈ શકાય છે અને તેનો ભૂકો કરીને તેનો વઘાર કરીને લીંબુ સાકર નાખીને અમેરિ ખમણી પણ બનાવી શકાય છે. Jyoti Shah -
-
વાટી દાળનાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 - Week 1ખમણ એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં બે જાત ના ખમણ મળે છે. એક નાયલોન ખમણ અને બીજા વાટી દાળ ના ખમણ. આજે હું વાટી દાળ ના ખમણ ની રેસીપી લઇ ને આવી છું. વાટી દાળ ના ખમણ એ ચણા ની દાળ માંથી બને છે. આ વાટી દાળ ના ખમણ માંથી સેવ ખમણી પણ બનાવી શકાય છે.આ વાટી દાળનાં ખમણ ખૂબ ટેસ્ટી લાગે છે. આ વાટી દાળનાં ખમણ ચા સાથે અથવા ગુજરાતી થાળી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
કેળા પૌવા (Kela Pauva recipe in Gujarati) (Jain)
#LB#kela#પૌવા#healthy#break_fast#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
વાટીદાળ ના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
ખમણ મારા ઘરમાં મારા દિકરાને ફેવરિટ છે દર અઠવાડિયા માં બનાવુ છું ખમણ ઢોકળાઅલગ અલગ રીતે આ વખતે વાટી દાળના ખમણ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CDY chef Nidhi Bole -
ચીલની ડબકા કઢી (chil Dapaka kadhhi recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#dapakakadhhi#chil_ni_bhaji#kadhhi#winterspecial#fresh_leaves#CookpadIndia#COOKPADGUJRATI ચીલ ની ભાજી ઘઉંની સાથે સાથે જ ઊગી જાય છે. આથી આ ભાજી આખા વર્ષ દરમિયાન મોટાભાગે શિયાળામાં જ બે મહિના માટે મળતી હોય છે. આ ભાજી ગુજરાતમાં તથા મહારાષ્ટ્રમાં ચીલની ભાજી તરીકે ઓળખાય છે. તથા રાજસ્થાન અને પંજાબમાં બાથુઆ ની ભાજી તરીકે ઓળખાય છે. આ ભાજીનો ઉપયોગ કરીને મેં ડપકા કઢી તૈયાર કરેલ છે. જે રોટલા કે ભાખરી સાથે સરસ લાગે છે. Shweta Shah -
વાટી દાળના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ6વાટી દાળના ખમણ એ ગુજરાતનો ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાસ્તો છે. ફક્ત ચણાની દાળમાંથી બનાવવામાં આવતા ખમણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ખમણ ને તળેલા લીલા મરચાં અને કાંદા સાથે ખાવામાં આવે તો એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
વાટી દાળ / ટમટમ ખમણ (Vati Dal / Tam Tam Khaman Recipe In Gujarat
વાટી દાળ / ટમટમ ખમણ (Vati Dal / Tam Tam Khaman Recipe In Gujarati)#KS4વાટી દાળ ખમણ Deepa Patel -
વાટી દાળ ના ખમણ(Vatidal na khaman recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ૩વાટી દાળ ના ખમણ એટલે કે સુરતી ખમણ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આ ખમણ તમે કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકો છો. Shraddha Patel -
-
વાટી દાળના ખમણ (સુરતી ખમણ) (Vati Dal Na Khaman Recipe In Gujarati)
ખમણ એટલે બધાને પ્રિય ફરસાણ ગમે ત્યારે તમે ખાઈ શકો છો અને મારા ઘરમાં તો બધાના જ પ્રિય છે. ઘરે બનાવેલા ખમણ બધાંના પ્રિય છે. તમે પણ ટ્રાય કરજો વાટી દાળના ખમણ ખુબ જ સરસ બને છે મેં થોડું ચેન્જ કરીને બનાવ્યા છે જે બહાર સુરતી ખમણ મળે છે તેવા જ બને છે. બધુ પ્રમાણસર ન વધારે તેલ ન વધારે ખાટા તીખા પરફેક્ટ સ્પોનજી બ્રેકફાસ્ટ રેસીપી.. Shital Desai -
મેંદુવડા (મેંદુ વડા રેસીપી ઇન ગુજરાતી) (જૈન)
#menduvada#southindian#udaddal#deepfry#breakfast#dinner#CookpadIndia#COOKPADGUJRATI મેંદુ વડા એ સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. ત્યાં મોટાભાગે સવારના નાસ્તામાં આ વાનગી ગલીએ ગલીએ મળતી હોય છે. આપણા ત્યાં આ વાનગી સવારે નાસ્તામાં તથા સાંજે ડિનરમાં પણ બનાવવામાં આવે છે. મેંદુ વડા ને ત્યાં સવારના નાસ્તામાં મોટાભાગે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આ ઉપરાંત જો સાંજે બનાવીએ તો તેને ચટણી તથા સંભાર સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
સ્ટફ્ડ ઈટાલીયન રોલ લોચો(Stuffed Italian Roll Locho recipe in Gujarati) (Jain)
#Winterkitchenchallenge#week5#Suratilocho#Italian#Roll#stuffed#Street_food#surat#Gujrat#morning_breakfast#CookpadIndia#COOKPADGUJRATI લોચો એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું એક ખૂબ જ પ્રખ્યાત ફરસાણ છે. જે ચણાની દાળ માંથી બનાવવામાં આવે છે. અને તે એકદમ ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે. આ વાનગી સવારના નાસ્તામાં મોટાભાગે ત્યાં સર્વ કરવામાં આવે છે અને આ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. હવે આ વાનગી દેશભરમાં ખ્યાતિ પામી છે. અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ તે હવે મળે છે. આ વાનગી નો ઉદભવ માટે એવું કહેવામાં આવે છે કે, ખમણ બનાવતાં તેનાં ખીરુ બનાવવામાં કંઈક ભૂલ થવાથી લોચા નો ઉદભવ થયો હતો. બનાવવાની પદ્ધતિમાં જ લોચો પડ્યો હોવાથી તે 'લોચા' તરીકે પ્રખ્યાત થયો. પછીથી તેને ઉપર થી ચટણી, જીણી સેવ તથા કોરા મસાલા તથા તેલ સાથે સર્વ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અહીં મેં આ લોચા ને ફ્યુઝન સ્વરૂપે તૈયાર કરેલ છે. જેમાં ઇટાલિયન સીઝલીન્ગ, ચીઝ, બટર, બેલ પેપર, સ્વીટ કોર્ન અને ઓલિવ નો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
મૈસુર મસાલા ઢોંસા (Maisur masala Dosa recipe in Gujarati) (Jain)
#TT3#Maisur_masala_Dosa#South_Indian#healthy#kachakela#CookpadIndia#COOKPADGUJRATI ડોસાએ દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે જ્યાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારે નવસા બનતા હોય છે મૈસુર ઢોસા માં નવસા ઉપર એક ચટણી લગાવવામાં આવે છે અને પછી ભાજી મૂકીને તૈયાર કરવામાં આવે છે આ ભાજી આખા લાલ મરચાં ,ટામેટા ,ચણા ની દાળ અને અન્ય સુકા મસાલા થી તૈયાર કરવામાં આવે છે. Shweta Shah -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
વાટી દાળના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
#cooksnap#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
ટમટમ ખમણ (TamTam Khaman Recipe In Gujarati)
#FFC1#tamtamkhaman#khaman#ખમણઢોકળા#cookpadindia#cookpadgujaratiસવારના નાસ્તામાં ખમણ એક આગવું સ્થાન ધરાવે છે. વાટીદાળના હોય કે પછી નાયલોન, ખમણ લગભગ તમામ ગુજરાતીઓ માટે મનપસંદ ફરસાણ છે. ખમણના પ્રકારમાં ટમટમ ખમણ પણ ખૂબ જ પ્રચલિત છે. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે. તો ચાલો જાણીએ આ ટમટમ ખમણની બનાવટને. Mamta Pandya -
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (7)