કંદ ની ચીપ્સ (Kand Chips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કંદ ની છાલ ઉતારી નાખી તેને પતલા સમારવા
- 2
તેલ ગરમ કરી તેમાં તળી લેવા
- 3
મીઠું સ્વાદાનુસાર અને મરી ભભરાવીને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કંદ ની વેફર (Kand Wafer Recipe In Gujarati)
ઉપવાસ મા બટાકા ની વેફર ખાઈ ને કંટાળી જતા હોયછે. એટલે આજ રોજ હું કંદ ની વેફર લાવી છુંનાથદ્વારા પ્રખ્યાત કંદ ની વેફર prutha Kotecha Raithataha -
-
-
-
-
-
-
-
-
કંદ ચાટ (Kand Chaat Recipe In Gujarati)
#SF (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) કંદ ચાટ એ નાથદ્વારા નું સ્ટ્રીટ ફૂડ છે.ત્યાં આગળ કંદ ને તળી ને ઉપર ચાટ મસાલો,લાલ મરચું,મીઠું અને લીંબુ નાખી ને સર્વ કરવા મા આવે છે.ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે Vaishali Vora -
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
#SQ#spice_queen#કંદ_પૂરી ( Kand Puri Recipe in Gujarati ) કંદ પૂરી એ સુરત શહેર ના ડુમસ નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયા નો જ પ્રકાર છે. પરંતુ એમાં વાપરવામાં આવતા કંદ ના લીધે કંદ પૂરી ને ખૂબ જ સરસ ફ્લેવર્સ અને અલગ ટેક્સચર મળે છે. એના પર છાંટવામાં આવતા વાટેલા આખા સૂકા ધાણા અને મરી ના પાઉડર કંદ પૂરી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. કંદ ને રતાળુ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ગરમાગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખૂબ જ મજા પડે છે. Daxa Parmar -
મસાલા કંદ.(Masala Kand Recipe in Gujarati)
મસાલા કંદ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે રતાળું માં થી બને છે.જે સ્વાદ માં ચટાકેદાર હોય છે.નાથદ્રારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ઈન્દોર માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે મસાલા કંદ મળે છે જે ગરાડું ચાટ તરીકે ઓળખાય છે. Bhavna Desai -
-
કંદ ચાટ(Kand Chaat Recipe In Gujarati)
#KS3કંદ ચાટ (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) કંદ ચાટ (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) આ ચાટ નાથદ્વારા મા મળતું ખૂબ જ જાણીતું છે . આ ચાટ બનાવવું પણ ખૂબ જ સહેલું છે. મે અહીં તેમાં વાપરતો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે. Vaishali Vora -
-
કંદ ચાટ (Kand Cchaat Recipe In Gujarati)
આ વાનગી શ્રીનાથજી ની ખૂબ પ્રસિદ્ધ છે. જે કન્દ ને તળી અને ત્યાં નો સ્પેશ્યલ મસાલો મળે છે એ છાંટી ને ખાવામાં આવે છે. Noopur Alok Vaishnav -
રતાળુ ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
કંદ ફ્રાય (Kand Fried Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશીયલ#સ્ટ્રીટ ફુડશ્રીનાથજી નાથદ્વારા મા મળતી ફેમસ સ્ટ્રીટ ફુડ છે. (તળેલા રતાળુ) Saroj Shah -
-
-
-
-
-
-
-
-
મસાલા કંદ
#સ્ટ્રીટઆજે હું એક સ્ટ્રીટફૂડની રેસીપી લઈને આવ્યો છું. આપણે શ્રીનાથજીનાં દર્શન કરવા નાથદ્વારા જઈએ ત્યાં ખાણીપીણીનું બજાર ફેમસ છે જેને માણેકચોક તરીકે ઓળખાય છે. ત્યાંની પથ્થર પર સૂકોમેવો ઘસેલી ઠંડાઈ, શિકંજી સોડા, છપ્પન મસાલા કંદ, સાબુદાણાનાં વડા, રતાળુંનાં ભજીયા, સ્ટફ્ડ મીરચી વડા પ્રખ્યાત છે. આ સિવાય નાથદ્વારાની ફૂદીનાવાળી કુલ્લડ ચા, પૌંઆ, સેવ ખમણ, મસાલા દૂધ, રબડી, જલેબી વગેરે પણ પ્રખ્યાત છે. તો આજે હું નાથદ્વારાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ મસાલા કંદની રેસીપી પોસ્ટ કરું છું, જે રતાળુંમાંથી બને છે જે સ્વાદમાં ચટાકેદાર હોય છે. ઈન્દોરમાં પણ શરાફા બજાર સ્ટ્રીટફૂડ માટે ફેમસ છે ત્યાં પણ આ પ્રકારનું મસાલા કંદ મળે છે જે ગરાડું ચાટ તરીકે ઓળખાય છે. કંદ પર છાંટવા માટેનો મસાલો પણ નાથદ્વારામાં મળે છે જે કંદમસાલા તરીકે ઓળખાય છે. શીતકાલ (શિયાળા) માં ઠાકોરજીને પણ વિવિધ પ્રકારનાં કંદથી બનતી સામગ્રી ધરાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15998196
ટિપ્પણીઓ