કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉં ના કરકરો લોટ ની બિસ્કીટ ભાખરી (Coarse Whole Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉં ના કરકરો લોટ ની બિસ્કીટ ભાખરી (Coarse Whole Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘઉં ના કરકરો લોટ ની બિસ્કીટ ભાખરી (Coarse Whole Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_

#FFC2
#WEEK2
#ફૂડ ફેસ્ટિવલ1
#બિસ્કીટ ભાખરી
#ઘઉં ના કરકરા લોટ ની બિસ્કીટ ભાખરી
#લંચ બોકસ રેસીપી
#પર્યટન રેસીપી

#FFC2
#WEEK2
#ફૂડ ફેસ્ટિવલ1
#બિસ્કીટ ભાખરી
#ઘઉં ના કરકરા લોટ ની બિસ્કીટ ભાખરી
#લંચ બોકસ રેસીપી
#પર્યટન રેસીપી

વધુ વાંચો

ઘઉં ના કરકરો લોટ ની બિસ્કીટ ભાખરી (Coarse Whole Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_

#FFC2
#WEEK2
#ફૂડ ફેસ્ટિવલ1
#બિસ્કીટ ભાખરી
#ઘઉં ના કરકરા લોટ ની બિસ્કીટ ભાખરી
#લંચ બોકસ રેસીપી
#પર્યટન રેસીપી

#FFC2
#WEEK2
#ફૂડ ફેસ્ટિવલ1
#બિસ્કીટ ભાખરી
#ઘઉં ના કરકરા લોટ ની બિસ્કીટ ભાખરી
#લંચ બોકસ રેસીપી
#પર્યટન રેસીપી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૧૦ નંગ
  • ૧ કપ- ઘઉં નો કરકરો લોટ
  • ૧/૪ કપ દૂધ ની તાજી મલાઈ
  • ૧ ચમચી- તેલ
  • ૧/૨ ચમચી - જીરું (હાથ થી ક્રશ કરી ને)
  • ૧/૨ ચમચી - તલ
  • ૧/૨ ચમચી - મરી પાઉડર
  • ચપટી- ખાંડ
  • સ્વાદ મુજબ-મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહોળા વાસણમાં લોટ,મીઠું, ખાંડ, મરી પાઉડર, જીરુ,તલ,તેલ,મલાઈ...ઉમેરી ને સરસ બધું ભેળવી લો,લોટ માં મુઠ્ઠી વળે એવું મોણ લો.

  2. 2

    પછી ખૂબ થોડુ થોડુ હૂંફાળું દૂધ ઉમેરી ને કઠણ કણક બાંધી લો ને ૩ મિનિટ માટે રાખી મૂકો.

  3. 3

    પછી કણક માં થી એક લૂઓ લઈ ને થોડું દૂધ ઉમેરી ને સરસ મસળી ને ભાખરી વણી મનગમતા આકાર ની છાપ પાડી કાપી લો.

  4. 4

    માટી ની તાવડી ગરમ કરી તેમાં સરસ શેકી લો,પછી લોખંડ ની લોઢી કે પેન ને ઘી લગાવી ને કપડાં ની મદદથી ભાખરી ને ઘી લગાવી બન્ને બાજુ સરસ શેકી લો.

  5. 5

    ગરમાગરમ ભાખરી પર ઘી લગાવી ને રાખો.૧૫ દિવસ સુધી સરસ રહે છે.

    ઘઉં ના કરકરો લોટ ની બિસ્કીટ ભાખરી (Coarse Whole Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ભાખરી પર મધ લગાવી ગરમ દૂધ સાથે નાસ્તા માં લઈ શકાય.

    ઘઉં ના કરકરો લોટ ની બિસ્કીટ ભાખરી (Coarse Whole Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લંચ બોકસ માં પણ કેરી ના છુંદા કે આંબળા ના મુરબ્બા સાથે આપી શકાય છે.

    ઘઉં ના કરકરો લોટ ની બિસ્કીટ ભાખરી (Coarse Whole Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
પર February 14, 2022 02:48
Cooking isn’t just something I do — it’s a piece of my heart, served on a plate.From the sizzle of spices in hot oil to the quiet joy of kneading dough with my hands, every dish I make carries a story, a memory, a feeling. Whether it's comfort food on rainy days or something bold that sparks curiosity, cooking is how I express love, creativity, and care.Each ingredient, every flavor, speaks of passion — not just for food, but for the smiles it brings, the moments it creates, and the warmth it spreads.✨ This isn’t just food. It’s a part of me.Come join my journey:https://www.instagram.com/krishna_recipes_?igsh=MXIzdzYwMXJ0Nno3OQ==
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
February 17, 2022 08:48
Beautiful Bhakhari 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉંના લોટ બિસ્કીટ ભાખરી ઘઉં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા નો મુખવાસ (Gooseberry Mukhavas recipe in Gujarati)
  2. રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
  3. પાણીપુરી ફલેવર ખાખરા (Panipuri Flavoured Khakhra Recipe In Gujarati)
  4. મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
  5. વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  1. પિંક ડેઝર્ટ બાઉલ (Pink Dessertbowl Recipe In Gujarati)
  2. ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
  3. વેલેન્ટાઇન ડે સ્પેશિયલ દાડમ સ્ટ્રોબેરી Valentine Day Special
  4. કોથમીર-પોડી  ઉત્તાપા (Coriander-Podi uttapam recipe in Gujarati)(Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15978013
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close