ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)

#FFC2
ફૂડ ફેસ્ટિવલ
ભરેલા બટાકા નું શાક
સરળતા થી બની જાય એવું લાજવાબ, મસાલા થી ભરપુર, સ્વાદિષ્ટ ભરેલા બટાકા નું શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. આજે આ શાક મે કોરું બનાવ્યું છે. વઘાર તી વખતે થોડું પાણી ઉમેરી ને રસાવાળું પણ બનાવી શકાય.
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2
ફૂડ ફેસ્ટિવલ
ભરેલા બટાકા નું શાક
સરળતા થી બની જાય એવું લાજવાબ, મસાલા થી ભરપુર, સ્વાદિષ્ટ ભરેલા બટાકા નું શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. આજે આ શાક મે કોરું બનાવ્યું છે. વઘાર તી વખતે થોડું પાણી ઉમેરી ને રસાવાળું પણ બનાવી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા છોલી ને આ પ્રમાણે + કાપી લો.
- 2
એક થાળી માં મસાલા ની બધી સામગ્રી મિક્સ કરી લો.
- 3
હવે બટાકા માં મસાલો ભરી લી.
- 4
એક નોન સ્ટીક કડાઈમાં ૧/૪ કપ તેલ ગરમ કરવા મૂકો. એમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે હિંગ અને હળદર ઉમેરો.
- 5
હવે ભરેલા બટાકા હળવે હાથે કડાઈ માં મૂકો. ૧/૪ કપ પાણી ઉમેરો. એક થાળી માં થોડું પાણી ઉમેરી થાળી ને કડાઈ ની ઉપર ઢાંકી દો. ધીમા તાપે ૨૦ થી ૨૫ મિનિટ શાક ચઢવા દો. થોડી થોડી વારે શાકને ચલાવતા રહો.
- 6
જો શાક નું પાણી બળી જાય તો શાક માં થોડું થાળી નું ગરમ પાણી ઉમેરો. બટાકા ચઢી જાય એટલે ગેસ બંધ કરી લો.
- 7
હવે ગરમ ગરમ શાક રોટલી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1#ભરેલા બટાકા નું શાક Krishna Dholakia -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2 Ramaben Joshi -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8 Week-8 આજે મે ખૂબ સરળ રીતે, મસાલા થી ભરપુર, ચટપટુ ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. આ શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
ભરેલા બટાકા વિથ મેગી મસાલા (Bharela Bataka Methi Masala Recipe In Gujarati)
#FFC2ભરેલા બટાકા નું શાક આપણે બધા બનાવતા હોઈએ છીએ પણ આજે થયું ચાલ એમાં મેગી મસાલા ઉમેરી ને નવો સ્વાદ કરી જોઈએ.. બાળકો ને તો વડી આ ખૂબ પ્રિય હોય છે ખરું ને.. સાચે ખૂબ સરસ બન્યું.... Noopur Alok Vaishnav -
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1કેરી ના રસ સાથે મારી ઘરે ભરેલા ભીંડા ઘણી વખત બને છે. રસ સાથે ખાવા ની બહુ મઝા આવે છે.આમ તો હું ભરેલા રીંગણ, બટાકા, ડુંગળી નું પણ બનાવું છું તેમજ ભરેલા પરવળ પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
ભરેલા કરેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#WEEK6છાલ સહિત ભરેલા કરેલા નું શાક Deepika Jagetiya -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
બટાકા નું ચિપ્સ વાળુ કોરું શાક..બહુ મજા આવે.. Sangita Vyas -
બટાકા નું કોરું ઝીણું શાક
આજે લંચ માં કોરું જ ખાવું હતું એટલે બટાકા નું કોરું શાક અને રોટલી જ કર્યા.. Sangita Vyas -
ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)Week 2 Trupti mankad -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
આ ભરેલું શાક સાંજે ડીનર માં ભાખરી સાથે ખાવા માં આવે છે.#FFC2 Bina Samir Telivala -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#મોમભરેલા ગુંદા નું શાક મને ખૂબ જ પસંદ છે.અને મારી મમ્મી આ શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવે છે. આજે એમની રેસીપી થી મેં પણ ભરેલા ગુંદા નું શાક બનાવ્યું છે અને એવું જ સરસ બન્યું છે. Bhumika Parmar -
બટાકા નુ શાક (Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફુડ ફેસ્ટિવલ/2 બટાકા નુ ચટાકેદાર શાક Jayshree Soni -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2ભરેલા બટાકા ના શાક માં ચણાના લોટ નો મસાલો બનાવતા હોય થી પણ આજે આપણે અલગ બનાવસુ આપણે ધાણાજીરું નો મસાલો બનાવસૂ અલગ ટેસ્ટ આપીસ Jigna Patel -
-
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
ભરેલા રીંગણ બટાકાનું શાક (Bharela Ringan Bataka Nu Shak Recipe I
આજે મેં ભરેલા રીંગણ બટાકા નું શાક બનાવ્યું છે.#GA4#Week4#Gujarati#ભરેલારીંગણનુંશાક Chhaya panchal -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
ભરેલા બટાકા રીંગણાં (Bharela Bataka Ringan Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા રીંગણાં Bina Talati -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya
More Recipes
ટિપ્પણીઓ (15)