સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
#Farali
#sivratri special
#cookpad Gujarati
#cookpadindia
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Farali
#sivratri special
#cookpad Gujarati
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી મા.. સાબુદાણા 6કલાક પલાળી પાણી મા સોક કરી લેવાના,જેથી સાબુદાણા,ફુલી ને સોફટ થઈ જશે. બટાકા બાફી ને નાના નાના પીસ કાપી લેવાના
- 2
હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને સોક કરેલા સાબુદાણા એડ કરી દેવુ અને હલાવુ,સાબુદાણા ટ્રાન્સપેરેન્ટ થાય બટાકા,મીઠું,મરી પાઉડર,ક્રશ કરેલા શીંગદાણા,લીંબુ ના રસ ખાંડ નાખી મિક્સ કરી ને થોડી વાર રહેવા દહીં,ચલાવી ને કુક થવા દેવુ, પછી ગૈસ બંદ કરી ને ગરમાગરમ ખિચડી ને દહીં સાથે પીરસી ને વ્રત મા ખાવાની મજા કરવી તૈયાર છે ફરાળી"સાબુદાણા ની ખિચડી"...
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16029437




ટિપ્પણીઓ (4)