ઠંડાઈ મસાલા (Thandai Masala Recipe in Gujarati)

ગ્રીષ્મ ઋતુમાં જ્યારે શરીરમાં ઉષ્ણતા વધી જાય છે ત્યારે ઘણી બિમારીઓ ઉત્પન્ન થાય છે ત્યારે દિવસમાં એક વખત ઠંડાઈનું સેવન કરવાથી લાભ થાય છે. શરીરની અંદર તરોતાજગી તેમજ સ્ફુર્તી રહે છે. શરીરને પણ પોષણ મળે છે અને ગરમીનો સામનો કરવાની સાથે સાથે શક્તિ પણ મળે છે. આમ તો ઠંડાઈ બજારમાં પણ તૈયાર બનાવેલી મળે છે. પણ ઘરે ફ્રેશ મસાલો બનાવીએ તેની વાત જ અલગ છે.
ઠંડાઈ મસાલા (Thandai Masala Recipe in Gujarati)
ગ્રીષ્મ ઋતુમાં જ્યારે શરીરમાં ઉષ્ણતા વધી જાય છે ત્યારે ઘણી બિમારીઓ ઉત્પન્ન થાય છે ત્યારે દિવસમાં એક વખત ઠંડાઈનું સેવન કરવાથી લાભ થાય છે. શરીરની અંદર તરોતાજગી તેમજ સ્ફુર્તી રહે છે. શરીરને પણ પોષણ મળે છે અને ગરમીનો સામનો કરવાની સાથે સાથે શક્તિ પણ મળે છે. આમ તો ઠંડાઈ બજારમાં પણ તૈયાર બનાવેલી મળે છે. પણ ઘરે ફ્રેશ મસાલો બનાવીએ તેની વાત જ અલગ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ બદામ પિસ્તા મગજતરી નાં બી અને ખસખસ ને ધીમા તાપે શેકી લો. વરીયાળી તજ ઈલાયચી જાયફળ મરી એ બધુ અલગ રાખવું.
- 2
હવે કાજુ બદામ પિસ્તા વાળા આ મિશ્રણને ક્રશ કરી લેવું. ત્યાર બાદ વરિયાળી વાળા મિશ્રણને કેસર નાખીને ક્રશ કરી લેવું. બંને પાઉડર મિક્સ કરવા. આમાં તમે સુખી ગુલાબની પાંદડીઓ પણ નાખી શકો છો. મારા પાસે અવેલેબલ હતી નહિ એટલે મે તેના જગ્યા એ દૂધ માં રોઝ સીરપ એડ કર્યું હતું.
- 3
તૈયાર છે ઠંડાઈ પાવડર. ઠંડા દૂધમાં નાખીને પીરસો.
Similar Recipes
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7રંગો નો તહેવાર એટલે હોળી, ખુબ સારી મોજ મસ્તી સાથે મીઠાઈ, ફરસાણ , પરંતુ ગરમી ની શરૂઆત થઈ ગઈ હોય એટલે મેવા થી ભરપુર ઠંડી ઠંડી ઠંડાઈ પીવાની મજા અલગ છે Pinal Patel -
ઠંડાઈ મસાલા (Thandai Masala Recipe In Gujarati)
#HR@MrsBina recipeઉત્તર ભારતમાં હોળીનું ખૂબ જ મહત્વ છે. ત્યાં શિવરાત્રિનાં દિવસે તથા હોળીમાં દરેક ઘરોમાં ઠંડાઈ બને. પહેલા તો સંયુક્ત કુટુંબો હતા અને ૨૦-૨૫ લોકો માટે તથા ઘરે આવનારા મહેમાનો માટે મોટા તપેલામાં જ ઠંડાઈ બનાવાતી. ત્યારે મિક્સર નહોતા એટલે બધી સામગ્રી રાત્રે પલાળીને સવારે ખરલમાં પીસીને ઠંડાઈ બનતી.સંક્રાંતિ કાળ એટલે કે મિશ્ર ઋતુમાં ઠંડાઈ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.હવે નાના કુટુંબો હોવાથી વપરાશ ઓછો અને મિક્સર હોવાથી જલ્દી બની જતી ઠંડાઈને ડ્રાય બનાવી સ્ટોર કરી શકાય છે. અને જરૂર મુજબ ઉપયોગ કરી શકાય છે.અહીં મે ડ્રાય ઠંડાઈ નો પાઉડર કે મસાલો બનાવ્યો છે. ખાંડ કે શાકરનો ઉપયોગ કરી શકાય પણ મેં નથી નાંખી જેથી ઠંડાઈ બનાવતી વખતે જરૂર મુજબ ઉપયોગ કરી શકાય.અહીં મે કાનુડા ને ઠંડાઈ મસાલો ધર્યો છે. Dr. Pushpa Dixit -
-
ઠંડાઈ મસાલા((Thandai masala recipe in Gujarati)
#FFC7 ખાસ કરી ને ઠંડાઈ વગર હોળી અધૂરી ગણવામાં આવે છે.જો આ મસાલો તૈયાર હશે તો ઠંડાઈ ફટાફટ બની જશે.તેની રીત પણ એકદમ સરળ છે.ઠંડાઈ મસાલો દૂધ માં મિક્સ કરી ને પીવા માં આવે ત્યારે શરીર ને ઠંડક આપે છે. Bina Mithani -
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
ઠંડાઈ મસાલા (Thandai Masala Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#cookpad#dryfruit#summer Keshma Raichura -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#holispecialઠંડાઈ બનાવવા મા ખૂબ સરળ અને ટેસ્ટ માં એકદમ રેફ્રેશિંગ અને ન્યુટ્રિશન થી ભરપુર છે. હોળી માં ખાસ કરીને ઠંડાઈ બનાવવા મા આવે છે.બે રીતે ઠંડાઈ બનાવી શકાય : એક તો બધી સામગ્રી ને ડ્રાય જ ગ્રાઇન્ડ કરીને અથવા બધી સામગ્રી ને અમુક કલાક પલાળી રાખીને એની પેસ્ટ બનાવીને...અહી મેં પેસ્ટ બનાવી ઠંડાઈ તૈયાર કરી છે. આપ પણ બનાવો અને એન્જોય કરો...હોળી ની ખુબ શુભકામનાઓ...Sonal Gaurav Suthar
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#HR આયુર્વેદ માં કહેવાય છે કે ઠંડાઈ માં ઠંડી અને ગરમ બન્ને તાસીર હોય છે ઠંડી ની ઋતુ પૂરી થાય અને ગરમી શરૂ થાયઠંડાઈ પીવાથી ગરમી માં રાહત મળે છે Bhavna C. Desai -
રજવાડી ઠંડાઈ (Rajwadi Thandai Recipe In Gujarati)
#રજવાડી_ઠંડાઈ #ઠંડાઈ#ઠંડાઈ_મસાલો #હોળી_સ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeહોળી ની પૂજા પછી બીજે દિવસે ધૂળેટી નો તહેવાર રંગબેરંગી રંગ થી રમવાનો હોય છે . ખાસ ઠંડાઈ પીવાનો આનંદ અલગ જ હોય છે . Manisha Sampat -
ઠંડાઈ મસાલો
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#ઠંડાઈમસાલો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveનાથદ્વારા માં ઠંડાઈ એક ફેમસ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પીણું છે. ત્યાં ઠંડાઈ નો મસાલો પણ તૈયાર પેકેટ માં મળે છે. જે ઠંડાઈ દૂધ માં મીક્સ કરી ને ઈનસ્ટન્ટ ઠંડાઈ બનાવી શકાય છે. Manisha Sampat -
રોઝ ઠંડાઈ (Rose thandai recipe in Gujarati)
#HRCહોળી સ્પેશિયલહોળી એક લોકપ્રિય હિન્દુ તહેવાર છે. આ તહેવાર માં દરેક ને ત્યાં પારંપરિક વાનગીઓ બનાવવામાં આવે છે. આજે મે રોઝ ઠંડાઈ બનાવી છે. આ એક ઠંડુ પીણું છે. ભારત માં ઠંડાઈ દરેક જગ્યા એ બને છે. પરંતુ નોર્થ ની ઠંડાઈ ખૂબ ફેમસ છે. ત્યાં ઠંડાઈ ઘણી અલગ અલગ ફ્લેવર્સ ની બનાવવામાં આવે છે. Dipika Bhalla -
ઓટ્સ ઠંડાઈ (Oats thandai Recipe in Gujarati)
#GA4#week7#oatsthandaiKey word: Oats#cookpadindia#cookpadgujaratiઓટ્સ વાપરી ઠંડાઈ નું એક અલગ વર્ઝન બનાવ્યું છે અને ખૂબ જ delicious બન્યું છે.. આપ સૌ પણ બનાવજો its quite refreshing & healthy🥰Sonal Gaurav Suthar
-
ઠંડાઈ અને ઠંડાઈ પાઉડર (Thandai and Thandai Powder Recipe in Gujarati)
#FFC7#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઠંડાઈ નો ઉપયોગ ગરમીના દિવસોમાં ખાસ કરવામાં આવે છે આ એક એનર્જી યુક્ત પીણું છે હોળી ધુળેટી ના દિવસો માં ઠંડાઈ નો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે અને બનાવવામાં આવે છે આ એક ઉત્તમ પ્રકારનું પીણું છે અને શારીરિક શક્તિ ને ટકાવવામાં મદદરૂપ થાય છેડેલિશ્યસ એનર્જી યુક્ત ઠંડાઈ અને ઠંડાઈ પાઉડર Ramaben Joshi -
-
ઠંડાઈ મસાલો અને ઠંડાઈ બનાવવા ની રીત (Thandai Masala And Thandai Rcipe In Gujarati)
હોળી સ્પેશ્યલ ઠંડાઈ મસાલો અને તેમાંથી બનતી ઠંડાઈ Shital Shah -
ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર (Instant thandai powder recipe Gujarati)
ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર ખૂબ જ સરળ રીતે બની જાય છે. સમયના અભાવે જો ટ્રેડિશનલ ઠંડાઈ પેસ્ટ બનાવી ના શકાય ત્યારે આ પાવડર નો ઉપયોગ કરી શકાય છે. ઠંડું દૂધ, ઠંડાઈ પાવડર અને ખાંડ ભેગું કરીને ઠંડાઈ પીણું બનાવવામાં આવે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે. આ સિવાય પણ ઠંડાઈ પાવડર નો ઠંડાઈ ફ્લેવરની અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ શકાય.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
-
ઠંડાઈ મસાલો (Thandai Masala Recipe In Gujarati)
ગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છે અને હોળી આવી રહી છે.તો મેં આજે ઠંડાઈ મસાલો બનાવ્યો. Sonal Modha -
ઠંડાઈ પાવડર (Thandai powder recipe in Gujarati)
#HRC#cookpad_gujaratiરંગો નો તહેવાર હોળી-ધુળેટી આવી ગયો છે અને ભારતભરમાં એ ઉજવાય છે તેમાં પણ રાજસ્થાન અને ગુજરાત માં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ થી ઉજવાય છે. હોળી ની ઉજવણી ઠંડાઈ વિના તો અધૂરી જ છે. ઠંડાઈ ના ઘટકો ને પલાળી, લસોટી ને ઠંડાઈ બનાવાય છે પણ આધુનિક સમય માં સમય ની અછત અને ઓછી મહેનત એ લોકોની પસંદ અને માંગ હોય છે ત્યારે ઠંડાઈ પાવડર તમારી મહેનત અને સમય બન્ને બચાવે છે. Deepa Rupani -
-
-
-
-
રોઝ આલ્મન્ડ ઠંડાઈ
#goldenapron3#week8#almond#હોળીબુરા ના માનો હોલી હે... ઠંડી ઠંડી ઠંડાઈ સાથે રંગેબીરંગી ગુલાલ થી વાતાવરણ ખીલી ઉઠે છે.. ઠંડાઈ એ ખુબ હેલ્ધી ડ્રિન્ક છે. અને હોળી ના દિવસો માં ખુબ પીવાય છે. નોર્થ માં એની અંદર ભાંગ મિલાવી ને પીવાય છે.. આમાં ઘણાં ડ્રાય ફ્રૂટ અને તેજાના મિલાવી ને બનાવાય છે આમાં કેસર નો ટેસ્ટ પણ ખુબ સરસ આવે છે. મેં રોઝ નો પણ આમાં ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
-
ઠંડાઈ મસાલો
હોળી રેસીપી ચેલેન્જ#HRC : ઠંડાઈ મસાલો હોળી ના તહેવાર ઉપર બધાના ઘરમાં ઠંડાઈ તો બનતી જ હોય છે. તો ઘણા લોકો ઠંડાઈનો મસાલો બહારથી તૈયાર લાવતા હોય છે .પણ ઘરે બનાવેલા ઠંડાઈ મસાલાનો ટેસ્ટ કઈ અલગ જ હોય છે . તો આજે મેં ઠંડાઈ મસાલો બનાવ્યો. Sonal Modha -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
ગરમી ને લુ મા ખાસ પીવાલાયક મિલ્ક ની ઠંડાઈ, ઉનાળા મા ખાસ બનતી ઠંડાઈ... Jayshree Soni -
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#holi21આજે ધુળેટી ના મેં ઠંડાઈ બનાવી,તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે,ખૂબ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો. Sunita Ved -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#HRઉત્તર ભારતમાં ઠંડાઈ એ પ્રખ્યાત પીણું છે. શિવરાત્રી અને હોળી જેવા તહેવારમાં ઠંડાઈ બનાવી પીવામાં આવે છે. તેનો ઉપયોગ ઉનાળામાં સારા એવા પ્રમાણમાં થાય છે. ઠંડાઈ જુદીજુદી ફ્લેવરની બનાવવામાં આવે છે. મેં ઠંડાઈ નું પ્રિમિક્સ બનાવી અને તેમાંથી રોજ ફ્લેવરની ઠંડાઈ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (9)