સાબુદાણાની ચકરી (Sabudana Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ધોઇ પાણીમાં પલાળી રાખી લો ૫-૬ કલાક સુધી.
- 2
બટાકાના ટુકડા કરી લો અને સ્ટીમર કૂકરમાં બાફી લો પછી ધોકળા ની થાળીમાં તેલ લગાવી સાબુદાણા steam કરી લો.
- 3
બટાકા છોલીને છીણી સાબુદાણા બાફેલા મિક્સ કરી મસાલો મિક્સ કરી લો, સ્ટાર વારી જારી મૂકી ચકરી પાડવા ના સંચાથી ચકરી પાડી લો અને તાપમા સૂકવવી, બે દિવસ સૂકાવા દેવી પછી બંધ ડબામાં સ્ટોર કરી લેવી આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16047645





ટિપ્પણીઓ