મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખાને ધોઈ ને 2-3 કલાક સુધી પાણીમાં પલાળીને રાખો. પછી તેમાંથી બધું જ પાણી કાઢીને તેને મિકસર જારમાં નાખો.પછી તેમાં લીલા મરચાં,આખું જીરુ,મરી,મીઠો લીમડો નાખી પીસી લો.
- 2
તે વખતે જરૂર લાગે તો જ 1-2 ચમચી પાણી નાખી ને પીસવું. દાળ પિસાઇ ગયા પછી તેને એક વાસણમાં કાઢી લો.હવે તેમાં જરૂર મુજબ મીઠું નાખીને એક દિશા માં ખૂબ હલાવો.જેથી તેમાં હવા ભરાશે અને વડા ખૂબ જ ફુલાશે.
- 3
હવે તેલ ગરમ મુકીને પીસેલા દાળના ખીરામાંથી ભીના હાથ કરીને મેંદુ વડાનો આકાર આપીને તેલમાં તળી લો. બંને બાજુએ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. મેંદુ વડા બનીને તૈયાર છે.તેને ચટણી અને સાંભાર સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STમેંદુ વડા સાઉથ ની ખાસી જાણીતી વાનગી છે જે બનવવા માં જલ્દી બની જાય છે અને દાળમાંથી બનતી હોવાથી પ્રોટીન નો સારો સ્ત્રોત છે Jyotika Joshi -
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયન ડિશ #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #meduvada #dinner #dinnerrecipe #southindian #southindianrecipe #ST Bela Doshi -
-
-
-
-
-
-
મેંદુ વડા(Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા : મારા બંને બાળકોનની ઓલ ટાઇમ ફેવરિટ ડિશ😍😊 Radhika Thaker -
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STહેલો ફુડી ફ્રેન્ડ્સ....સાઉથ ઇન્ડિયા ની વાત આવે અને મેંદુ વડા રહી જાય તે કેમ ચાલે. તો ચાલો લગભગ મેંદુ વડા અડદ દાળ ના જ બનતા હોય છે એટલે તેમાં પ્રોપર ટાયર જેવો શેપ ના આવે તો ચિંતા નહિ કરવાની. જો તમારે પ્રોપર શેપ જોતો હોય તો ચોખા નો લોટ વધુ લેવો પડે અથવા તો તેના મશીન ની વડા ઉતારવાની ટ્રાય કરવાની. Komal Dattani -
મેંદુ વડા(menduvada recipe in Gujarati)
મેંદુ વડા એ સાઉથ ઈન્ડિયન ડિશ છે જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે તે રાઉન્ડ શેપમાં વચ્ચે છિદ્ર વાળા હોય છે તેને રસમ, સંભાર કે પછી નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે અડદની દાળ માંથી બનતા હોવાથી તેમાં પ્રોટીન અને વિટામિન બી, આર્યન, ફોલિક એસિડ ,કેલ્શિયમ વગેરેનો સારો સ્ત્રોત છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૮ Sonal Shah -
-
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
#ST ગુજરાતી ઓ નવું નવું જમવાના શોખીન, આજે મેં દક્ષિણ ભારતની વાનગી મેંદુ વડા બનાવયા ,બધા ને ખૂબ ભાવ્યા. મેંદુ વડાં સાથે સંભાર અને કોપરા ની ચટણી તો હોય જ. 😋 Bhavnaben Adhiya -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
-
-
-
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન નાસ્તો છે તેને સંભાર અને ચટણી સાથે સાંજે જમવામાં પણ લઇ શકાય છે Shethjayshree Mahendra -
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#મેંદુ વડાMy favourite dise બધા ને બહું ભાવે really krispy and tasty 😋😋😊😋 Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16127336
ટિપ્પણીઓ (13)