મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલ માં મલ્ટીગ્રેન લોટ ને ચાળી લેવો પછી તેમાં મીઠું,મરચું, હળદર, મરી પાઉડર,અજમો,જીરૂ અને તલ ઉમેરી મિક્સ કરવું પછી તેમાં કોથમીર, મેથી ભાજી,ઘી અને તેલ ઉમેરી મિક્સ કરવું
- 2
હવે તેમાં આદું મરચા લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી નરમ કણક બાંધવી પછી 15 મિનિટ ઢાંકી ને રહેવા દેવો હવે તેના લુવા કરી લેવા
- 3
હવે પ્લાસ્ટિક ઉપર એક લુવો લઈ હાથ થી થેપી ને રોટલી જેટલી થાલીપીઠ તૈયાર કરવી એના ઉપર તલ ભભરાવવા અને હાથ થી થેપી લેવું અને કાણાં પડી લેવા હવે તવી ને ગરમ કરી તેના ઉપર ધીમે થી થાલીપીઠ મૂકી કાણાં માં ઘી કે તેલ મૂકી બંને બાજુ શેકી લેવી
- 4
હવે આ તૈયાર થાલીપીઠ ને મે દહીં,આથેલા મરચા અને બટર સાથે સર્વ કરીયા છે
- 5
તમે સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
- પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
- મેથી ઢોકળાં (Methi Dhokala recipe in Gujarati) (Jain)
- કાળી દ્રાક્ષ અને કાચી કેરીનું અથાણું (black grapes and mango pickle recipe in Gujarati)
- છત્તીસગઢ પરંપરાગત સ્વીટ ખુરમી (Chhattisgarh Traditional Sweet Khurmi Recipe In Gujarati)
- રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16052719

















ટિપ્પણીઓ