રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઢોસા નુ ખીરુ લઈ તેમાં મીઠું નાખી ખૂબ જ હલાવો. પછી ઢોસા નો તવો ગરમ કરી તવો ગરમ થાય એટલે તેમાં થોડું પાણી છાંટી લૂછી લો. ફરી તેલ અને પાણી નાખી લૂછી લો.
- 2
હવે ગરમ તવા પર ઢોસાનું ખીરું લઈ રાઉન્ડ શેપમાં પાથરી દો.ધીમા તાપે થવા દો.ઉપરની સાઈડ થઈ જાય એટલે ઉપરથી સિઝવાન ચટણી લગાવી અને કોથમીર નાખી બરાબર કડક થવા દો હવે રેડી છે પેપર ઢોસા.
Similar Recipes
More Recipes
- લસણીયા રસાવાળુ બટાકા નુ શાક (Lasaniya Rasavalu Bataka Shak Recipe In Gujarati)
- ભાખરી (Bhakhri Recipe In Gujarati)
- પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
- પાણી પૂરી માટે ચણા બટાકા નો માવો (Panipuri Chana Bataka Mawa Recipe In Gujarati)
- પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16053382




ટિપ્પણીઓ