પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપમગ
  2. ૨ ચમચીમઠ
  3. ૨ ચમચીદેશી ચણા
  4. ૨ ચમચીવાલ
  5. ૨ ચમચીવટાણા
  6. ૧ ચમચીચોળા
  7. ૨ ચમચીરાજમાં
  8. ૨ ચમચીકાબુલી ચણા
  9. ૨ ચમચીકોળ
  10. ૧/૨ ચમચીમરી પાઉડર
  11. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  12. ૧/૨ ચમચીજીરૂ પાઉડર
  13. ૧ ચમચીખાંડ
  14. સ્વાદ અનુસારમીઠું
  15. ૧ ચમચીલીંબુનો રસ
  16. ગાર્નીશ માટે
  17. કોથમીર અને લીંબુની સ્લાઈડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધાં જ કઠોળ ધોઈ લેવા.હવે મગ અલગ પાણી માં અને બીજા કઠોળ મિક્સ કરી અલગ પાણી માં ઓવર નાઈટ પલાળી રાખવા.

  2. 2

    હવે પાણી નિતારીને મગને કપડામાં બાધી ઉપર વજન મૂકી ટાઈટ ડબ્બામાં મૂકી દો. એટલે ૩-૪ કલાક માં ફણગા ફૂટી નીકળશે.

  3. 3

    બીજા મિક્સ કઠોળને કૂકરમાં નાખી ૩ સીટી વગાડી થોડા બાફી લો. ત્યારબાદ બધાં જ કઠોળ, ફણગાવેલા મગ મિક્સ કરી મીઠું,મરી, સંચળ,જીરા પાઉડર ખાંડ, લીમ્બુનો રસ નાખી બરાબર મિક્ષ કરો.

  4. 4

    સર્વિંગ પ્લોટમાં કાઢી કોથમીર અને લીંબુની સ્લાઈસ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes