પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 4 નંગ મોટા બટાકા
  2. 2પેકેટ પેરી પેરી મસાલો
  3. 2 ચમચીમીઠું
  4. મેયોનીઝ
  5. ટોમેટો કેચઅપ
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને છોલી ને ફિંગર ચિપ્સ કરી લો.

  2. 2

    ત્યાર બાદ એક પેન માં પાણી ગરમ કરવા મૂકો અને એમાં એક ચમચી મીઠું નાખી બટાકા ની ફિંગર ચિપ્સ એડ કરી ને અધકચરા બોઈલ કરી લો.

  3. 3

    હવે એક રૂમાલ પર પાથરી કોરી કરી લો.

  4. 4

    ત્યાર બાદ એક ઝીપ લોક બેગ માં ભરી એક કલાક ફ્રીઝર માં મૂકી દો.

  5. 5

    ત્યાર બાદ ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો.

  6. 6

    ઉપર થી પેરી પેરી મસાલો ભભરાવો.

  7. 7

    ત્યાર બાદ તેની ઉપર મેયોનીઝ અને કેચઅપ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes