કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181

#FFC6
#week6

#FFC6
#week6

વધુ વાંચો

સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181

#FFC6
#week6

#FFC6
#week6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપસફેદ વટાણા
  • 1 1/2 ચમચીતેલ
  • 1/2 ચમચીજીરૂ
  • 1/4 ચમચીહિંગ
  • 1ડુંગળી જીણી સમારેલી
  • 1ટમેટું ઝીણું સમારેલું
  • 1મરચા અને આદુની પેસ્ટ
  • 1/4 ચમચીગરમ મસાલો
  • 1/4 ચમચીહળદર
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીધાણાજીરૂ
  • 1/2 ચમચીચાટ મસાલો
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 4સમોસા
  • ડુંગળી
  • લીલી ચટણી
  • ખજૂર આમલીની ચટણી
  • ચાટ મસાલો
  • ઝીણી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા વટાણાને ત્રણ-ચાર કલાક પલાળી દો પછી વટાણા માં મીઠું ઉમેરી તેને બાફી લો.

  2. 2

    હવે એક લોયામાં તેલ ગરમ કરી પછી તેમાં જીરુ અને હીંગ ઉમેરો પછી તેમાં ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી બે-ત્રણ મિનિટ સુધી સાંતળી લો.

  3. 3

    હવે પછી તેમાં ટામેટાં ઉમેરો અને તેમાં ઉપર મુજબ બધા મસાલા ઉમેરી અને બરાબર મિક્સ કરીને તેને ચડવા દો પછી બાફેલા વટાણા અને મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

    સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પ્લેટમાં સમોસા ના કટકા કરી લો પછી તેમાં ખજૂર આંબલી અને લીલી ચટણી, ચાટ મસાલો, મરચું પાઉડર, સેવ ઉમેરી સર્વ કરો.

    સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે સમોસા ચાટ

    સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
પર March 11, 2022 05:55

ટિપ્પણીઓ (12)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
October 17, 2022 18:49
Tasty and superb presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈડલી ચીલી ફ્રાય (Idali Chilli Fry recipe in Gujarati) (Jain)
  2. ઇટાલિયન મસ્કા બન (Italian Maska Bun recipe in Gujarati)(Jain)
  3. વ્હાઈટ ખારી પૂરી (White Khari Poori Recipe In Gujarati)
  4. બાજરી મેથી વડા (Bajri Methi Vada Recipe in Gujarati)
  5. પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
  1. દહીં ની લસ્સી (Dahi Lassi Recipe In Gujarati)
  2. કટકબટક
  3. ઈડલી ફ્રાય (Idli Fried Recipe In Gujarati)
  4. પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16054482
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close