વ્હાઈટ ખારી પૂરી (White Khari Poori Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
ખીર સાથે વ્હાઈટ પૂરી વધારે સારી લાગે છે.તો આજે મેં પણ વ્હાઈટ ખારી પૂરી બનાવી.
વ્હાઈટ ખારી પૂરી (White Khari Poori Recipe In Gujarati)
ખીર સાથે વ્હાઈટ પૂરી વધારે સારી લાગે છે.તો આજે મેં પણ વ્હાઈટ ખારી પૂરી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ ને એક બાઉલમાં ચાળી લેવો અને બધા મસાલા નાખી દેવા અને વચ્ચે તેલ નાખી ને મિક્સ કરી લેવું.
- 2
પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીને થોડો કઠણ લોટ બાંધી લેવો
- 3
પછી તેમાં થી મીડીયમ સાઈઝ ના લુવા કરી પૂરી વણી લેવી.
- 4
બીજી બાજુ ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે પૂરી ને તળી લેવી.
તો તૈયાર છે ગરમા ગરમ
વ્હાઈટ ખારી પૂરી
મેં વ્હાઈટ પૂરી ખીર સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
ઉપવાસ માં ખાવા માટે આજે મેં કેરી નો રસ બનાવ્યો હતો તો સાથે ફરાળી પૂરી પણ બનાવી. Sonal Modha -
મસાલા પૂરી(Masala poori recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ26મસાલા પૂરી ઝડપ થી બની જતી વાનગી છે અને ઉપરાંત સ્વાદિષ્ટ પણ ખરી. આ પૂરી ને ચા કે કોઈ પણ શાક સાથે લઈ શકાય. શ્રીખંડ - પૂરી, પૂરી - ભાજી, રસ - પૂરી, ખીર - પૂરી આવા ઘણા પૂરી સાથે ના કોમ્બિનેશન લોકો ને પસંદ આવે છે. Shraddha Patel -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9#fried આ પૂરી મે ઘઉંના લોટ ની બનાવી છે,નાસ્તામાં ચા સાથે સારી લાગે છે,મેંદામાં બનાવી હોય તેવી જ ફરસી લાગે છે Sunita Ved -
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
પંજાબી છોલે સાથે ગરમ ગરમ મોટી મોટી પૂરી સરસ લાગે છે. તો મેં આજે પૂરી બનાવી. Sonal Modha -
ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati)
#મે#Mom.મારા મમ્મીને ખીર-પૂરી બહુ પસંદ છે.આજે સ્પેશિયલ મારા મમ્મી માટે મે બનાવી અને પણ મને ખીર-પૂરી પસંદ છે. Dhara Patoliya -
ખારી પૂરી (Khari Poori Recipe In Gujarati)
#MDC આ મારી મમી નો ફેવરિટ બ્રેકફાસ્ટ છે અમને તેની બહુજ યાદઆવે છે તે અત્યારે હયાત નથીKusum Parmar
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળી શાક અને બાસુંદી સાથે ફરાળી મસાલા પૂરી બનાવી. અમારા ઘરમાં બધાને ફરાળી શાક સાથે પૂરી રોટલી અથવા પરોઠા જોઈએ. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha -
ખારી પૂરી (Kahri Poori Recipe In Gujarati)
#RB1 (આ રેસીપી (ખારી પૂરી)મારા ગરમી બધા ને પસંદ છે.) Trupti mankad -
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#SF ખારી શીંગટીવી જોતા જોતા જો ખારી શિંગ અને સોડા પીવાની મજા આવે છે.તો આજે મેં ભરૂચ ની ખારી શીંગ બનાવી. Sonal Modha -
મેથી જીરા ની ખારી પૂરી
હું નિશા આજે મીઠા જીરા ની ખારી પૂરી જે બતાવું છું એ એકદમ ક્રંચિ અને લાંબો સમય ટકે તેવી છે. મોટેભાગે સવારે ચા સાથે નાસ્તામાં ખૂબ મજા આવે તેવી આં પૂરી છે. Nisha Upadhyay -
મેથી ખારી(Methi khari recipe in Gujarati)
નાસ્તા માં ચા સાથે બધા ને ખારી તો હોઈ જ તો આજ મેં મેથી ખારી બનાવી છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે#GA4#Week2parulpopat
-
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
-
-
મલ્ટી ગ્રેઈન થાલી પીઠ (Multi Grain Thali Peeth Recipe In Gujarati)
#FFC6 : મલ્ટી ગ્રેઈન થાલી પીઠઆ એક મહારાષ્ટ્રીયન ડીશ છે .જે ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટમાં સરસ લાગે છે 😋 ઘણી રીતે બનાવી શકાય છે પણ મેં આજે મલ્ટી ગ્રેઈન લોટ થી થાલી પીઠ બનાવી છે. Sonal Modha -
તીખી મસાલા પૂરી (Tikhi Masala Poori Recipe In Gujarati)
આજે ડીનર માટે ગરમ ગરમ તીખી મસાલા પૂરી બનાવી. જે દહીં અને લસણની ચટણી સાથે સરસ લાગે છે.અને મસાલા વાળી ચા સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
ખીર - પૂરી કે રસ-પૂરીનું નામ પડે ત્યારે યાદ આવતી પૂરી.. ચા સાથે અથાણા સાથે કે બહારગામ જતી વખતે લઈ જવાતી મસાલા પૂરી. Dr. Pushpa Dixit -
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
ફરાળી મીક્સ લોટ ની પૂરી
# અપવાસ માં આ ફરાળી મીક્સ લોટ માં થી હું ભાખરી,થેપલા,ઢોકળા,હાંડવો બનાવું છું આજે એમાંથી પૂરી બનાવી તો તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ.મીક્સ લોટ તમે ઘરે પણ બનાવી શકો છો અને બજાર માં તૈયાર પણ મળે છે. Alpa Pandya -
કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર તીખી પૂરી
આજે રવિવાર એટલે લંચ માટે ગરમા ગરમ પૂરી બનાવી.તીખી મસાલા પૂરી બધાને બહુ જ ભાવે 😋 Sonal Modha -
પૂરી (Poori Recipe in Gujarati)
#week9#GA4#પૂરી( મેથી ની પૂરી) શિયાળો આવે એટલે મેથી ની ભાજી જોઈ ખુશ થઈ જવાય છે .ઘણા ને મેથીની ભાજી કડવી લાગે છે પણ ગુણકારી પણ એટલી જ છે. તેની પૂરી બનાવ્યે તો જરા પણ કડવી લાગતી નથી.ચા સાથે તો જોરદાર લાગે છે.તો ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
ભટુરા પૂરી
Week1સ્ટ્રીટ ફુડ રેસીપી#ATW1#TheChefStory ભટુરા પૂરીપંજાબી છોલે સાથે મોટી મોટી વ્હાઈટ પૂરી સર્વ કરવામાં આવે છે. તો આજે મેં ભટુરા પૂરી બનાવી. Sonal Modha -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#cookpad Gujarati# Week8# FFC8 : તીખા શકકરપારાઆજે મેં ખસ્તા તીખા શકકરપારા બનાવ્યા જે નાસ્તામાં ચા સાથે અથવા કોફી સાથે સરસ લાગે છે. Sonal Modha -
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
મેથી ની ભાજી નાખી પૂરી ચા કોફી કે સોસ સાથે ખાઇ શકાય ... Jayshree Soni -
ગોળ વાળી પૂરી (Jaggery Poori Recipe In Gujarati)
#SFRનાના બાળકો માટે ફેવરિટ ગળી પૂરી..સાથે બટાકા નું તીખું શાક હોય તો મજા પાડી જાય.. Sangita Vyas -
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
ફરાળી શાક સાથે રોટલી પૂરી પરોઠા હોય તો જમવાની મજા પડી જાય.. તો આજે મેં ફરાળી મસાલા પૂરી બનાવી. Sonal Modha -
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
ડિનર લાઈટ કરીએ પણ કોઈ વાર તળેલું ખાવાની ઈચ્છા થાય તો પૂરી સાથે બટેટાની સૂકી ભાજી બનાવું. આજે પાલક પૂરી સાથે ચા અને અથાણું પ્લાન કર્યું.. મજા જ પડી ગઈ. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16056261
ટિપ્પણીઓ (2)