ઈડલી ચીલી ફ્રાય (Idali Chilli Fry recipe in Gujarati) (Jain)

#FF6
#WEEK6
#IDALI_FRY
#IDALI_CHILLI_FRY
#FUSION
#instant
#fatafat
#leftover
#DINNER
#COOKPADINDIA
#COOKPADGUJRATI
અહીં મેં ઈડલી માંથી એક ચાઈનીઝ ફ્લેવર્સ ની રેસીપી બનાવી છે. ઈડલી ને ચાઈનીઝ ફ્લેવર નો ટચ આપેલ છે. જો સાદી ઈડલી અગાઉથી જ બનાવીને રાખી હોય તો કોઈ મહેમાન આવે ત્યારે આ ડીશ ફટાફટ તૈયાર કરી ને સર્વ કરી શકાય છે. ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી તૈયાર થઈ જાય છે.
ઈડલી ચીલી ફ્રાય (Idali Chilli Fry recipe in Gujarati) (Jain)
#FF6
#WEEK6
#IDALI_FRY
#IDALI_CHILLI_FRY
#FUSION
#instant
#fatafat
#leftover
#DINNER
#COOKPADINDIA
#COOKPADGUJRATI
અહીં મેં ઈડલી માંથી એક ચાઈનીઝ ફ્લેવર્સ ની રેસીપી બનાવી છે. ઈડલી ને ચાઈનીઝ ફ્લેવર નો ટચ આપેલ છે. જો સાદી ઈડલી અગાઉથી જ બનાવીને રાખી હોય તો કોઈ મહેમાન આવે ત્યારે આ ડીશ ફટાફટ તૈયાર કરી ને સર્વ કરી શકાય છે. ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી તૈયાર થઈ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેં અહીં નાની ઈડલીના સ્ટેન્ડમાં ઈડલી તૈયાર કરી છે જો તમારી પાસે આ ના હોય તો તમે મોટી ઈડલીના ટુકડા કરીને આ વાનગી બનાવી શકો છો.
- 2
તૈયારી કરીને ગરમ તેલમાં ક્રિસ્પી થાય તે રીતે તળી લો.
- 3
એક કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં કોથમીર ની દાંડી અને સુકું આદું ઉમેરો. પછી તેમાં કેપ્સિકમ, ટામેટું અને કોબીજ ઉમેરી ફાસ્ટ તાપે એકથી બે મિનિટ માટે સાંતળો. હવે તેમાં ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો કેચપ,, નુડલ્સ મસાલો મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે તેમાં તળેલી ઈડલી ઉમેરીને બરાબર મિક્સ કરી ને ફાસ્ટ તાપે એકથી બે મિનિટ માટે કૂક કરી લો. છેલ્લે તેમાં બે-ત્રણ ટીપાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો.
- 5
તો તૈયાર છે એકદમ ગરમાગરમ ટેસ્ટી એવું નાના-મોટા સૌને પસંદ પડે ઈડલી ચીલી ફ્રાય સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી ચીલી ફ્રાય
#ફ્યુઝન#રાઈસચોખા અને અડદ ની દાળ માંથી બનતી દક્ષિણ ભારત ની ઈડલી ને ચાઈનીઝ સૉસ સાથે બનાવી ને ફ્યુઝન સ્વરૂપ આપ્યું છે.નાના મોટા સહુને ઈડલી તો ભાવે જ .. અને આજકાલ ના યંગસ્ટર્સ અને બાળકોને ચાઈનીઝ પણ ખૂબ જ ભાવે છે તો આ બેવ કયુઝીન નું કોમ્બીનેશન કરી ને બનાવી છે ઈડલી ચીલી ફ્રાય..મે અહીયા મીની ઈડલી બનાવી ને રેસીપી બનાવી છે.. રેગ્યુલર ઈડલી ના પીસ કરીને પણ આ રેસીપી બનાવી શકાય છે. Pragna Mistry -
ઈડલી ચીલી
#ડીનરઈડલી વધુ બની હતી તો એમાંથી ઈડલી ચીલી પણ બનાવી દીધી. અને બધા ને બહુ ભાવી. એકદમ સરળ રીત છે તમે પણ જરૂર ટ્રાય કરજો Sachi Sanket Naik -
રોટી નુડલ્સ જૈન (Roti Noodles Jain Recipe In Gujarati)
#GA4#Week25#ROTI#COOKPADGUJRATI#COOKPADINDIA નુડલ્સ ની વાત આવે એટલે બાળકો હું ખાઈ લે છે. અહીં મેં રોજિંદા ભોજનમાં બનતી રોટી થી જ નૂડલ્સ તૈયાર કર્યા છે. નુડલ્સ મસાલો ચાઈનીઝ સોસ અને શાકભાજીનો ઉપયોગ કરીને તૈયાર કર્યા છે. જે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે અને ખાવામાં એકદમ ચટપટા છે. Shweta Shah -
ઈડલી ચીલી ફ્રાય (Idli Chili Fry Recipe In Gujarati)
#ffc6આપણે પનીર ચીલી ફ્રાય તો બનાવતાં જ હોઈએ , અહીં મેં થોડું ફ્યુઝન કરી પનીર ની જગ્યાએ ઈડલી ઉમેરી ને ઈડલી ચીલી ફ્રાય બનાવ્યું છે.બહુ જ મસ્ત બન્યું , તમે પણ બધા ટ્રાય કરજો. Kajal Sodha -
ઈડલી ચીલી ડ્રાય (Idli Chili Dry Recipe In Gujarati)
આ ઈડલી ચીલી ડ્રાય મે ઇન્સ્ટન્ટ બનાવ્યું છે. મે Mtr ની રવા ઈડલી પ્રીમિકસ ની ઈડલી બનાવી ચાઇનીઝ ટચ આપી વઘારી છે. જે ખુબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
ઈડલી ચિલી ફ્રાય (Idli Chilly Fry Recipe In Gujarati)
#FFC6#idlichillyfry#masalaidlifry#indochinesetwist#cookpadgujaratiમેં ઈડલી ચીલી ફ્રાય બનાવી છે. જે ખૂબ જ નવી અને અનોખી રેસીપી છે, આ ઈડલી અને સ્ટ્રીટ ફૂડ પ્રેમીઓ માટે એકદમ નવી રેસીપી છે. ઈડલી ચિલી ફ્રાય એ ઈડલી સાથે બનેલી એક રસપ્રદ ઈન્ડો-ચાઈનીઝ વાનગી છે. ઈડલી એ લોકપ્રિય દક્ષિણ ભારતીય નાસ્તો જે ચટણી અને સાંભર સાથે પીરસવામાં આવે છે અને મોટાભાગના ભારતીયો માટે નાસ્તાની સૌથી લોકપ્રિય પસંદગીઓમાંની એક છે. આ રેસિપી ઈન્ડો-ચાઈનીઝ ટ્વિસ્ટ સાથે નિયમિત, સાદી ઈડલી પર એક સારો વિકલ્પ છે. વધેલી ઈડલી આ રેસીપી માટે ખૂબ સારી રીતે કામ કરે છે, જે એક વધારાનો ફાયદો છે કારણ કે તમે આ વાનગીને ફેન્સી સ્ટાર્ટર/એપેટાઇઝર તરીકે પણ સર્વ કરી શકો છો. Mamta Pandya -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#idli#breakfast#creativityઆજે અહીં મે બે રીત થી ઈડલી વઘારી છે ..મસાલા વાળી અને સાદી ..બંને નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .. સાદી ફ્રાઇડ ઈડલી મે સફેદ ની બદલે કાળા તલ થી ફ્રાય કરી છે .જે હેલ્થી પણ છે . Keshma Raichura -
ઈડલી બર્ગર (idali Burger)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે. તેમાંથી મેં યુનિક રેસીપી બનાવી છે. જે નાના-મોટા સૌને ભાવતી ઈડલી માંથી ઇનોવેશન કરીને ઈડલી બર્ગર ની રેસીપી તૈયાર કરી છે. લોક ડાઉનલોડ ના કારણે લોકો બહાર બર્ગર ખાઈ શકતા નથી.તેને આ રીતે બગૅર બનાવીને આપશો તો ખુબ જ ભાવશે અને અલગ ટેસ્ટ લાગશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે. Nidhi Popat -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
ઈડલી સાંભાર એ સાઉથ ઈન્ડિયન રેશિપી છે પણ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રચલિત છે. બધાના ઘરમાં લગભગ ઈડલી,ઉત્તપમ, ઢોસા તેમજ મેંદુવડા બનતા જ હોય છે.આજે મારા ઘરે ઈડલી સાંભાર બનાવ્યા હતા. ઈડલી થોડી વધુ હતી એમાં થી મેં આજે સવારના નાસ્તા માટે ઈડલી ફ્રાય બનાવી છે.એને થોડો સ્પાઈસી ટેસ્ટ આપવા મેં એમાં હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચીલી સોસ નાંખ્યો છે.કાંઈક થોડો અલગ ટેસ્ટ.#ST Vibha Mahendra Champaneri -
ઈન્ડો ચાઈનીઝ ચિલી ઈડલી(Indi Chinese chilli idli recipe in Gujarati)
આ રેસિપીમાં મે ઈડલી અને કેપ્સિકમનો ઉપયોગ કરીને એક હેલ્ધી રેસીપી ક્રિએટ કરી છે.. Rita Gajjar -
રસમ વેજ. રવા ઈડલી ફ્રાય(Rasam Veg. Rava Idli recipe in Gujarati) (Jain)
#FFC6#Week6#fry_Idli#Rasam#Ghee#breakfast#lunchbox#CookpadIndia#COOKPADGUJRATI આ એક વિશિષ્ટ સ્વાદ ધરાવતી ઇડલી છે. એ ખૂબ બધા શાકભાજી ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે ધી માં ફ્રાય કરીને તેમાં રસમ ની ફ્લેવર્સ આપી ને તૈયાર કરી છે. આથી આ અન્ય ઈડલી કરતાં સ્વાદ માં ખૂબ જ અલગ લાગશે. તો આ ઈડલી ચોક્કસથી ટ્રાય કરજો. આ ઈડલી સવારના નાસ્તામાં, સાંજના ડિનરમાં તથા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે ટ્રાવેલિંગ દરમિયાન પણ આવી ઈડલી તૈયાર કરી ને સાથે લઈ જઈ શકાય છે. Shweta Shah -
પનીર ચીલી ગ્રેવી વીધાઉટ ઓનિયન ગાર્લિક (Paneer Chilli Without Onion Garlic Recipe In Gujarati)
#GA4#Week6પનીર ચીલી ગ્રેવી એ ચાઇનીઝ રેસીપી છે ચાઈનીઝ રેસીપી એ બાળકોની ફેવરિટ છે પનીર ચીલી ગ્રેવી એ પનીર તથા જુદા જુદા સોસ અને વેજીટેબલથી બનાવવામાં આવે છે. Sonal Shah -
ડ્રેગન બનાના જૈન (Dragon Banana Jain Recipe In Gujarati)
#WCR#chineese#raw_banana#statar#Tangy#Spicy#winter#hot#party#kids#qwickrecipe#ઝટપટ#instant#COOKPADINDIA#COOKPADGUJRATI મૂળ ચાઈનીઝ પણ થોડા ફેરફાર કરી મેં મૌલિક વાનગી રજૂ કરી છે. જેમાં મૂળ ગ્રેવી, સોસ વગેરે ચાઈનીઝ બનાવ્યા છે, તેમાં મેં તેનું જૈન વર્ઝન આપવા માટે કાચા કેળાની ક્રિસ્પી ફ્રાઈસ તૈયાર કરીને તેમાં ઉમેરી એક સ્વાદિષ્ટ નાના મોટા સૌને પસંદ પડે તેવું સ્ટાર્ટર તૈયાર કર્યું છે. તમે પણ આ વાનગી ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ પસંદ આવશે શિયાળાની ઠંડીમાં આવી ગરમા ગરમ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે. Shweta Shah -
ઈડલી ટકાટક વિથ વેજીટેબલ (Idli Takatak With Vegetable Recipe In Gujarati)
#SSRસુરતમાં વેજીટેબલ ઈડલી ખૂબ જ મસ્ત મળતી હોય છે તેમાં બધી ચાઈનીઝ ફ્લેવર ઉમેરવામાં આવે છે મેં આજે સાદી વેજીટેબલ વાળી પણ ટેસ્ટી ટકાટક ઈડલી બનાવી છે Kalpana Mavani -
ચીલી ઈડલી
"ચીલી ઈડલી" એ મેં મારી રીતે બનાવેલી ઈનોવેટીવ રેશિપી છે. વધેલી ઈડલી માંથી બનાવેલી આ વાનગી મારા ઘરમાં બધા ને બહુ જ ભાવી.જેવી રીતે આપણે ગ્રેવી મંચુરિયન બનાવવા માટે જે ગ્રેવી બનાવીએ છીએ એવી ગ્રેવી બનાવવાની હોય છે અને ઈડલીના લાંબા કટકા કરીને એને તળીને બનાવવાની હોય છે.સવારના કે સાંજના નાસ્તામાં અથવા બાળકોને નાસ્તામાં વધુ અનુકૂળ આવે એવી આ ડીશ છે.#RB1 Vibha Mahendra Champaneri -
પનીર ચીલી ગ્રેવી (Paneer Chilli Gravy Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese#પનીર_ચીલી_ગ્રેવી ( Paneer Chilli Gravy Recipe in Gujarati ) આ પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફ્યુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અને ગ્રેવી વાડા બંને રીતે બનાવી શકાય . પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. જયારે પનીર ચિલી ગ્રેવી ને ફ્રાઇડ રાઈસ કે નૂડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે. આ ડીશ એકદમ યમ્મી ને delicious બની હતી. Daxa Parmar -
-
ઈડલી બર્ગર (Idali Burger recipe in Gujarati) (Jain)
#LO#leftover#Idali#Burger#healthy#oats#Jain#fastfood#CookpadIndia#COOKPADGUJRATI રોજિંદા જીવનમાં બનતી રસોઇમાં ક્યારેક વધઘટ થયા જ કરતી હોય છે. અને દેવીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તેનો બગાડ થાય તે બિલકુલ વ્યાજબી નથી. જ્યારે રસોઈ વધે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે, હવે આમાં શું ફેરફાર કરીએ તો બધાને ભાવશે અને પ્રેમ થી ખાઈ જશે. કારણ કે એક વખત જે ખાધું હોય તેનું તે જ ફરીવાર ખાવાનું કોઈ ને પસંદ પડતું નથી. આથી તેને કંઈક અલગ જ સ્વરૂપ આપી એ તો બધાને હોંશે ખાઇ જાય છે. અહીં મેં ઈડલી વધી હતી, તો તેમાંથી એક સરસ મજાનું સ્વાદિષ્ટ બર્ગર તૈયાર કરેલ છે. આ રીતે તેને અલગ સ્વરૂપ આપવાથી મારા બાળકો એને જોઈ ને જ ખાવા માટે તરત તૈયાર થઈ ગયા અને ફટાફટ ખાઈ પણ ગયા. કારણ કે તે સ્વાદમાં એ ખરેખર ખુબ જ સરસ બન્યો હતો. તો તમે પણ આ રીતે ઈડલી બર્ગર બનાવશો તો તમારા ઘરમાં પણ બધા પ્રેમથી તને ખાઈ લેશે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં ઓટ્સ ટીક્કી બનાવી છે. અને તેની સાથે ચીઝ ના બદલે પનીર ની સ્લાઈસ નો બર્ગર માં ઉપયોગ કર્યાે છે. Shweta Shah -
ઈડલી ચીલી (Idli Chilli Recipe In Gujarati)
આજે મે ઈડલી ચીલી બનાવ્યા છે.આ વાનગી ચાઇનીઝ મંચુરિયન જેવી જ છે.ટેસ્ટ પણ થોડો એવો જ છે.પણ બહું ટેસ્ટી બને છે.જરૂર થી બનાવજો.#ટ્રેડિંગ Hetal Panchal -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6બાળકો ને નાસ્તા મા આપવા ની એક સરસ વાનગી... એમાં તમે મેક્સિકાન ફ્લેવર, મેગી ફ્લેવર,સેઝવાન ફ્લેવર કે ઇટાલિયન ફ્લેવર પણ આપી શકો છી. નાના મોટા સૌને ભાવતું અને પાચન મા હલકી એવી લેફ્ટઓવર ઈડલી માંથી આજે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી ફ્રાય બનાવી... 👌🏻😊 Noopur Alok Vaishnav -
દાબેલી ઈડલી કટકા (Dabeli Idali katka recipe in Gujarati)
#ભાત સાઉથ ઇન્ડિયન અને કચ્છની ફેમસ દાબેલી ની ફ્લેવર નુ કોમ્બિનેશન કરીને ફ્યુઝન દાબેલી ઈડલી કટકા બનાવેલ છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Sezwan fried rice recipe in Gujarati) (Jain)
#TT3#Sezwanrice#Chinese#rice#chilli#spicy#dinner#CookpadIndia#COOKPADGUJRATI કુકપેડ ની હું ખુબ આભારી છું કારણકે જુદા જુદા ટાસ્ક નાં કારણે ઘણી નવી વાનગી હું બનાવતી થઈ છું. સેઝવાન ફ્લેવરવાળી વાનગી માટે એમ કહેવાય કે તે લગભગ ક્યાંય જૈન મળતી નથી. અમે જ્યારે પણ કોઇ રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ ફૂડ, સેન્ડવીચ, પફ, ઢોસા મંગાવીએ ત્યારે સેઝવાન ફ્લેવર નાં જૈન મળતાં નથી. આ ટાસ્ક ના કારણે પણ પહેલી વખત જ સેઝવાન ચટણી બનાવી અને તેની સાથે સેઝવાન ફ્રાઇડ રાઈસ તૈયાર કર્યા છે. જે સ્વાદમાં તો એકદમ ફ્લેવર્સફુલ થયા છે સાથે સાથે સ્ટ્રોંગ તડકા સાથે બનાવ્યાં છે એટલે આખા ઘર માં તેની સ્મેલ આવવા લાગી અને બાળકો એ આવી ને પૂછ્યું કે શું બનાવ્યું છે જોરદાર સ્મેલ આવે છે.જ્યારે કંઇક હળવું અને ચટકેદર ખાવું હોય ત્યારે આ એક બહુ સારું ઓપ્શન છે. વરસતા વરસાદમાં તથા શિયાળા ની ગુલાબી ઠંડી માં સેઝવાન ફ્રાઇડ રાઈસ ખાવાની ખૂબ મજા પડે તેવા છે. Shweta Shah -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
બમબઈયા ભેળ ને ટક્કર મારે તો એ છે ચાઈનીઝ ભેળ. મુંબઈ માં ઠેર ઠેર મળે છે અને એટલી જ પંસંદીતા છે જેટલી બમબઈયા ભેળ.#EB#wk9 Bina Samir Telivala -
-
લાલ લીલા મરચાના ઠેચા (Red-Green Chilli Thecha Recipe in Gujarati) (Jain)
#thecha#redchilli#greenchilli#Maharashtrian#drychutney#spicy#COOKPADINDIA#COOKPADGUJRATI ઠેચાં એ મહારાષ્ટ્રમાં તેમાં પણ કોલ્હાપુર તરફના પ્રદેશોમાં આ વાનગી ખૂબ પ્રખ્યાત છે. અલગ અલગ પ્રકારની સામગ્રીથી તેને તૈયાર કરવામાં આવે છે. થેચા સ્વાદમાં તીખાં હોય છે અને મોટાભાગે તે ડ્રાય જ હોય છે. Shweta Shah -
સોયા ચીલી ઈડલી ટકાટક (Soya Chili Idli Takatak Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujarati#leftover Keshma Raichura -
રવા મંચુરિયન જૈન
#RB17#WEEK17#RAVA#MUNCHURIYAN#CHINESE#MONSOON#WINTER#HEALTHY#NOFRYED#boiled#steam#શ્રાવણ#KIDS#VEGETABLE#HOT#TANGY#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
દાબેલી સ્ટફ્ડ ઈડલી ફ્રાય
#ટીટાઈમઈડલી ને એક નવો સ્વાદ આપવા આ વાનગી માં દાબેલી ભરી ને ફ્રાય કરી છે . Jagruti Jhobalia
More Recipes
ટિપ્પણીઓ (16)