ઇટાલિયન મસ્કા બન (Italian Maska Bun recipe in Gujarati)(Jain)

#italian
#maska_bun
#mornigbreakfast
#butter
#Tengy
#fusion
#ઇન્સ્ટન્ટ
#CookpadIndia
#COOKPADGUJRATI
આજકાલ મોટાભાગના ચા ની લારીવાળા ચા સાથે બન રાખતા જ હોય છે અને ગ્રાહકની પસંદગી મુજબ તે બટર સાથે, જામ સાથે, ચીઝ સાથે વગેરે સાથે બનાવીને ચા સાથે તેનું વેચાણ કરતાં હોય છે. મેં એક અહીં ચટપટા ટેસ્ટનું મસ્કાબન બનાવવાનો પ્રયત્ન કરેલ છે. અહીં મેં એક fusion રેસીપી તૈયાર કરી છે.
ઇટાલિયન મસ્કા બન (Italian Maska Bun recipe in Gujarati)(Jain)
#italian
#maska_bun
#mornigbreakfast
#butter
#Tengy
#fusion
#ઇન્સ્ટન્ટ
#CookpadIndia
#COOKPADGUJRATI
આજકાલ મોટાભાગના ચા ની લારીવાળા ચા સાથે બન રાખતા જ હોય છે અને ગ્રાહકની પસંદગી મુજબ તે બટર સાથે, જામ સાથે, ચીઝ સાથે વગેરે સાથે બનાવીને ચા સાથે તેનું વેચાણ કરતાં હોય છે. મેં એક અહીં ચટપટા ટેસ્ટનું મસ્કાબન બનાવવાનો પ્રયત્ન કરેલ છે. અહીં મેં એક fusion રેસીપી તૈયાર કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વચ્ચેથી કટ કરીને બન ની 2 સ્લાઈસ તૈયાર કરી લો. અને બંને તરફ બટર લગાવી લો. હવે એક તરફની સ્લાઈસ પર પીઝા પાસ્તા સોસ લગાવી લો.
- 2
હવે તેના ઉપર ઓલિવ ની સ્લાઈસ, જેલેપિનો પીકલ અને મિક્સ હબૅસ ભભરાવી દો. પછી તેના ઉપર ચીઝ છીણીને ઉમેરો હવે તેના ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. અને બીજી સ્લાઈસ થી બંને બંધ કરી દો.
- 3
તૈયાર ઇટાલિયન મસ્કાબન ને ગરમા ગરમ ચા અથવા કોફી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)
#KER#cookpadindia#cookpad_guj#cookpadઅમદાવાદ ગુજરાતનું મુખ્ય શહેર છે અમદાવાદમાં અલગ અલગ જાતના વ્યંજન બને છે. તેમાં એક છે મસ્કાબન જે અલગ અલગ જાતના બને છે અને આ મસ્કા બન ગરમા ગરમ મસાલા ચા સાથે સર્વ કરવામાં આવે છે . જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ચીઝ જામ વીથ ચોકલેટ મસ્કાબન (Cheese Jam with Chocolate maska Bun recipe in Gujarati)
#ST#STREET_FOOD#MASKABUN#BUTTER#CHEESE#JAAM#CHOCOLATE#MORNINGBREAKFAST#COOKPADINDIA#COOKPADGUJRATI અમદાવાદના કોઈપણ વિસ્તારના રસ્તા ઉપર તમે જોશો તો વહેલી સવારે ચા સાથે મસ્કાબન ની મજા માણતા લોકો અચૂકથી દેખાશે. જાણે કે ચા અને મસ્કાબન એકબીજાના પર્યાય બની ગયા હોય. તેમ જ મોટાભાગના ચાવાળા ચા સાથે મસ્કાબન પણ વેચે છે. અહીં મેં કિશોરો અને યુવાનો ને વધુ પસંદ પડે તેવો ચીઝ સાથે ચોકલેટી મસ્કાબન તૈયાર કરેલ છે. Shweta Shah -
મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)
- મેં મસ્કા બન જોયા હતા પણ ક્યારેય ખાધા ન હતા. આપણા જ એક કૂકપેડ મેમ્બર દ્વારા બનાવેલ મસ્કા બનની રેસિપી જોઈને મેં ઘેર બનાવ્યા.. એકદમ ટેસ્ટી અને યાદ રહી જાય એવી સરસ વાનગી છે.. એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ.. Mauli Mankad -
ચીઝી ક્રીમી ટોમેટો મેક (Cheezy Creamy Tomato Mac recipe in Gujarati) (Jain)
#macaroni#cheese#Tomato#creamy#fresh_Jelepeno#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
વેફર મસ્કા બન (Chips Maska Bun Recipe In Gujarati)
#KER અમદાવાદમાં અલગ અલગ મસ્કા બન ખૂબજ ફ્રેમસ છે મેં આજે વેફર મસ્કા બન બનાવ્યા છે. Manisha Desai -
એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
#GA4#WEEK18#SIZZLER#COOKPADGUJRATI#COOKPADINDIA#MRC એક જ ક્યુઝીન ની જુદી-જુદી વાનગીઓ ને એક સાથે એક જ ગરમ પ્લેટ ઉપર સર્વ કરવામાં આવે એટલે સિઝલર. અહીં મેં એક્ઝોટિક ઇટાલિયન સિઝલર તૈયાર કરેલ છે જેમાં ટેન્ગી રેડ સોસ માં વ્હિટ સ્પીનચ પાસ્તા, ચીઝી વ્હાઈટ સોસમાં મેક્રોની, ઇટાલિયન ફ્લેવર ફ્રેન્ચ ફ્રાઈસ, ચીઝ પેટ્ટી, હબૅસ્ બ્રેડ, મેયોનીઝ વગેરે ને તૈયાર કરી ને ગરમાગરમ સીઝલર પ્લેટ પર સર્વ કર્યા છે. આ વાનગી એકદમ ટેન્ગી, ક્રીમી, ક્રનચી એમ અલગ અલગ વિવિધતા ભરી છે. Shweta Shah -
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
-
ચીઝી બન (Cheesy Bun recipe In Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સ#માઇઇબુક#પોસ્ટ૩૦આ ચીઝી બન મેં પહેલી વાર ટ્રાય કર્યા અને એ પણ યીસ્ટ વગર અને સફળ રહી. ખૂબ જ સરળ રેસિપી છે અને આ સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ચીઝી બન મેં કડાઈ અને ઓવન બંને માં બનાવ્યા છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
પુલ અપાર્ટ ચીઝ ગાર્લિક બન (Pull Apart Cheese Garlic Bun Recipe In Gujarati)
#GA4#Week24ઘરે ફ્રેશ બનાવેલા જમ્બો બનમાંથી સુપર યમી, સુપર ઇઝી, માઉથવોટરિંગ તેવું આસાન અને ઇન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બન બનાવ્યું છે. એટલું બધું ડીલીશિયશ છે કે પૂરું ના થાય ત્યાં સુધી તમે અટકો નહીં ને રોકાઇ ના શકો.1/2 ઘઉંનો લોટ વાપરી બન બનાવ્યું છે. જેની રેસીપી અલગથી મારા પ્રોફાઈલ માં પોસ્ટ કરી છે. Palak Sheth -
મસ્કા બન (Maska bun recipe in Gujarati)
#CT#cookpadindia#cookpadgujaratiગુજરાત ની જનતા નો ખાણીપીણી નો શોખ જગપ્રખ્યાત છે. અમદાવાદ ગુજરાત નું મુખ્ય શહેર છે અને અહીં ફક્ત ગુજરાત ની નહીં પણ વિદેશી વ્યંજન પણ લોકો ખૂબ પ્રેમ થી ખાય છે.અમદાવાદ ની પ્રખ્યાત વ્યંજન ની વાત કરતા હોઈએ ત્યારે મસ્કા બન કેવી રીતે ભુલાય? બહુ જ સરળ રીતે બનતા મસ્કા બન અને સાથે મસાલેદાર ચા, અમદાવાદી ઓ ની પહેલી પસંદ છે. મસ્કા બન મૂળ ઈરાની કાફે થી આવેલ છે જે મહારાષ્ટ્ર માં પણ એટલા જ પ્રચલિત છે. મસ્કા બન આમ તો નામ થી જ ખબર પડે કે બન અને મસ્કા એટલે કે માખણ થી બને છે. મૂળ મસ્કા બન માં તાજું નરમ ,થોડું ગળ્યું બન અને એકદમ નરમ માખણ જ હોય છે પણ અમદાવાદ ની સ્વાદપ્રેમી જનતા ના સ્વાદ ને પોષવા ઘણી જાત ના મસ્કા બન મળતા થયાં છે. જેમાં જામ મસ્કા બન, ચોકલેટ મસ્કા બન અને મસાલા મસ્કા બન જાણીતા છે.આમ તો અમદાવાદ ની મોટા ભાગ ની કીટલી પર ચા સાથે મસ્કા બન મળતા જ હોય છે પણ ઓલ્ડ સીટી ના લકી ટી સ્ટોલ ની વાત જ અલગ છે. તો ઋતુરાજ ટી સ્ટોલ, IIM A અને શિવરંજની ટી સ્ટોલ પણ એટલા જ પ્રચલિત છે તો વળી, મોકા, ટી પોસ્ટ, ચાઇ વાઈ, વાઘ બકરી ટી લોંન્જ જેવી સોફિસ્ટિકેટેડ કેફે પણ તેમના મસ્કા બન માટે જાણીતા છે.આજે મેં જામ મસ્કા બન અને તીખું અને મસાલેદાર શિવરંજની ના મસ્કા બન જેવું બનાવ્યું છે.ગરમાગરમ ચા માં મસ્કા બન ડુબાડી ને ખાવા ની મજા જ કઈ ઔર છે. તો અમદાવાદીઓ ના પ્રિય એવા મસ્કાબન બીજા કોને પસંદ છે? Deepa Rupani -
-
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ. Mansi Unadkat -
ઇટાલિયન કોર્ન ચીઝ પીઝા (Italian Corn Cheese Pizza Recipe In Gujarati)
#GA4#Week5#italian Vandna bosamiya -
-
-
-
-
ઇટાલિયન પીઝા(Italian pizza recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ પિઝા મે ઘરે બનાવ્યા છે... એકદમ બહાર જેવા જ ટેસ્ટ માં લાગે છે... Janvi Thakkar -
ચીઝ પટ્ટી (Cheese patti Recipe in Gujarati)
ચીઝ શક્કરપારા માં થોડો ફેરફાર કરી એક નવો નાસ્તો તૈયાર કર્યો છે જે ચા સાથે બહુ જ સરસ લાગે છે.#GA4#week10# Cheese Amee Shaherawala -
ઇટાલિયન નુડલ્સ (Italian Noodles Recipe In Gujarati)
#ATW3#ThechefstoryItalian recipe#CJMWeek2 Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (19)