કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ ઉત્તપા (Vegetable Uttapa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ ઉત્તપા (Vegetable Uttapa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ ઉત્તપા (Vegetable Uttapa Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#ST
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ
#વેજીટેબલ ઉત્તાપા
અમારે જે દિવસે ઢોસા કરીએ એના બીજા દિવસે ઉત્તપા હોય જ અમને બહું ભાવે ને બપોર ની dinnar ઊત્તપા થી કરીએ તો શેર કરું છું 😁😋😋😍

#ST
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ
#વેજીટેબલ ઉત્તાપા
અમારે જે દિવસે ઢોસા કરીએ એના બીજા દિવસે ઉત્તપા હોય જ અમને બહું ભાવે ને બપોર ની dinnar ઊત્તપા થી કરીએ તો શેર કરું છું 😁😋😋😍

વધુ વાંચો

વેજીટેબલ ઉત્તપા (Vegetable Uttapa Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#ST
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ
#વેજીટેબલ ઉત્તાપા
અમારે જે દિવસે ઢોસા કરીએ એના બીજા દિવસે ઉત્તપા હોય જ અમને બહું ભાવે ને બપોર ની dinnar ઊત્તપા થી કરીએ તો શેર કરું છું 😁😋😋😍

#ST
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ
#વેજીટેબલ ઉત્તાપા
અમારે જે દિવસે ઢોસા કરીએ એના બીજા દિવસે ઉત્તપા હોય જ અમને બહું ભાવે ને બપોર ની dinnar ઊત્તપા થી કરીએ તો શેર કરું છું 😁😋😋😍

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ઢોસા નું ખીરું જરૂર મુજબ
  • બટાકા નો માવો (જે ઢોસા માં યુઝ કરીએ તે)
  • ઝીણા સમારેલા ટામેટા
  • ઝીણી સમારેલી કોબીજ
  • ઝીણી સમારેલી કોથમીર
  • ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આગલા દિવસ ઢોંસા નું ખીરુ પડ્યું હોય એને ફ્રીઝ માંથી બાર કાઢી લો પછી એક ઢોસા ના તવા ને ગેસ ની ધીમી આંચ પર મૂકો

  2. 2

    તવો ગરમ થઇ જાય પછી તેના પર પાણી છાંટો તવા ને સાફ કરી ઉપર ખીરુ રેડી દો પછી તેમાં પેલા બટાકા નો માવો મૂકો પછી કોબી ટામેટાં ને કોથમીર છાંટી ઉપર લાલ કાશ્મીર મસાલો નાખો

  3. 3

    એક બાજુ કડક થઇ જાય પછી તેને તવેઠા થી બીજી બાજુ સેકી લો આછો બ્રાઉન થાય પછી તેને નીચે ઉતારી ગરમા ગરમ સંભાર સાથે ટોપરા ની ચટણી સાથે સર્વ કરો બહુ જ સરસ લાગે છે અમને તો બાર ના ઢોંસા કરતા ધર ના કડક ને ક્રિસ્પી ઢોંસા જ ભાવે છે

  4. 4

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ વેજીટેબલ ઉત્તપા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર March 29, 2022 05:18

ટિપ્પણીઓ (2)

Hema ahara
Hema ahara @cook_26617492
March 30, 2022 10:07
Mast👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ઉત્તપમ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ટામેટો ચટણી & ઢોસા(tomato chutney & dosa recipe in Gujarati)
  2. દાળ શાક નો મસાલો (Dal Shak Masala Recipe In Gujarati)
  3. ઓટ્સ મખાના નો ચેવડો (Oats Makhana Chevdo Recipe In Gujarati)
  4. તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
  5. ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
  1. મદ્રાસી ઈડલી (Madrasi Idli Recipe In Gujarati)
  2. નીર ઢોસા (Neer Dosa Recipe In Gujarati)
  3. વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
  4. બાજરી ની રોટલી (Bajri Rotli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16105618
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close