ઓટ્સ મખાના નો ચેવડો (Oats Makhana Chevdo Recipe In Gujarati)

Pratiksha Thakkar
Pratiksha Thakkar @thakkar_34

ઓટ્સ મખાના નો ચેવડો (Oats Makhana Chevdo Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઓટ્સ
  2. 1 કપમખાના
  3. થી ૧૦ પાન લીમડો
  4. 2 ચમચીદાળિયા
  5. 2 ચમચીબદામ
  6. 2 ચમચીઅખરોટ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ચમચીઆમચૂર પાઉડર
  9. 1/2 ચમચી મરી પાઉડર
  10. 1 ચમચીકોળાના બીજ
  11. 1 કપપૌંઆ
  12. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મખાના ઓટ્સ અને પૌંઆને કોરા શેકી લેવા

  2. 2

    બદામ અખરોટ અને કોળાના બીજને ઘીમા શેકી લેવા

  3. 3

    એક પેનમાં ઘી ગરમ કરી લીમડો શેકેલા પૌંઆ મખાના ઓટ્સ દાળિયા બધા મસાલા ઉમેરી મિક્સ કરો

  4. 4

    થોડીવાર સાંતળી ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો

  5. 5

    હેલ્થી અને ટેસ્ટી ચેવડો તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pratiksha Thakkar
Pratiksha Thakkar @thakkar_34
પર

ટિપ્પણીઓ

Similar Recipes