મદ્રાસી ઈડલી (Madrasi Idli Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#ST
આ ઈડલી 15 મિનિટ મા થઇ જાય આને સંભાર ક ચટણી સાથે પીરસાય છે

મદ્રાસી ઈડલી (Madrasi Idli Recipe In Gujarati)

#ST
આ ઈડલી 15 મિનિટ મા થઇ જાય આને સંભાર ક ચટણી સાથે પીરસાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામચોખા
  2. 125 ગ્રામઅડદ દાળ
  3. 3 ગ્રામલીંબુ ના ફૂલ
  4. 2 ગ્રામસોડા
  5. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    રાતના સમયે દાળ અને ચોખા ને ધોઈને જુદા વાસણ મા પલાળી રાખો

  2. 2

    બીજા દિવસે સવારે મિક્સચર મા નાખી વાટી લો પછી બંનેવ ને મિક્ષ કરી ખીરું તૈયાર કરો પછી એમાં મીઠું, સોડા, અને લીંબુના ફૂલ નાખી 6 કલાક આથો લાવવા મૂકીને રાખો

  3. 3

    પછી આથો આવે એટલે ઈડલી ના સ્ટેન્ડ મા ઈડલી નુ ખીરું નાખી કુકર મા વરાળે 10/15 મિનિટ થવા દો

  4. 4

    થઇ જાય એટલે કાઢી લો પછી પ્લેટ મા મૂકીને કોપરાની ચટણી સાથે સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes