વેજીટેબલ ઉત્તપા (Vegetable Uttapa Recipe In Gujarati)

Pina Mandaliya @cook_25713246
વેજીટેબલ ઉત્તપા (Vegetable Uttapa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આગલા દિવસ ઢોંસા નું ખીરુ પડ્યું હોય એને ફ્રીઝ માંથી બાર કાઢી લો પછી એક ઢોસા ના તવા ને ગેસ ની ધીમી આંચ પર મૂકો
- 2
તવો ગરમ થઇ જાય પછી તેના પર પાણી છાંટો તવા ને સાફ કરી ઉપર ખીરુ રેડી દો પછી તેમાં પેલા બટાકા નો માવો મૂકો પછી કોબી ટામેટાં ને કોથમીર છાંટી ઉપર લાલ કાશ્મીર મસાલો નાખો
- 3
એક બાજુ કડક થઇ જાય પછી તેને તવેઠા થી બીજી બાજુ સેકી લો આછો બ્રાઉન થાય પછી તેને નીચે ઉતારી ગરમા ગરમ સંભાર સાથે ટોપરા ની ચટણી સાથે સર્વ કરો બહુ જ સરસ લાગે છે અમને તો બાર ના ઢોંસા કરતા ધર ના કડક ને ક્રિસ્પી ઢોંસા જ ભાવે છે
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ વેજીટેબલ ઉત્તપા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટર ગાર્લિક પેપર ઢોસા (Butter Garlic Paper Dosa Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ# ઢોસા વેરાયટી Jigna Patel -
ઓનિયન ઢોસા (Onion Dosa Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન ટ્રીટઓન્યન ઢોસા સાઉથ ઇન્ડિયન ફેમસ ઢોસો અને ફેમસ સ્ટ્રીટ ફુડ છે હૈદરાબાદ જાવ એટલે જરુર ટેસ્ટ કરજો મેં પણ કરીયો છે Jigna Patel -
વેજીટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉત્તપમસાઉથ ઇન્ડિયન ડીશ વેજીટેબલ ઉત્તપમ નાસ્તામાં અથવા તો ડીનર મા સર્વ કરી શકાય છે.ગરમ ગરમ ખાવા ની મજા આવે છે. Sonal Modha -
વેજિટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#CDY#ચિલ્ડ્રન ડે ફેવરીટ#વેજિટેબલ પાસ્તાઆમ તો અમારા ચાઇલ્ડ ને બધું ભાવે એમ છે પણ આજે એમની જોડે અમે પણ પાસ્તા ની મજ્જા લઈએ છીએ અમુક શાક છોકરાઓ ખાતા ન હોય એટલે આવું બનાવીએ ત્યારે શાક એડ કરીએ એટલે ખાય તો શેર કરું છું my favourite 😋😍😍 Pina Mandaliya -
-
વેજીટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જપાસ્તા ઇટાલિયન રેસિપી છે પણ હુ ફરાળી પાસ્તા પણ બનાવું છું મને પાસ્તા બહુ ભાવે છે તો શેર કરું છું Pina Mandaliya -
-
ચીઝી વેજ ઉત્તપા (Cheesy Veg Uttapa Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiચીઝી વેજીટેબલ ઉત્તપા Ketki Dave -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#મેંદુ વડાMy favourite dise બધા ને બહું ભાવે really krispy and tasty 😋😋😊😋 Pina Mandaliya -
પટ્ટી સમોસા(Patti Samosa Recipe In Gujarati)
#KS6 અમારે સીટી ના રાજેશ નાં સમોસા ફેમસ છે અમને બધા ને બહુ ભાવે છે તો આજે મે સેમ એવી જ રીતે બનાવિયા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
ચટપટી રગડા પેટીસ ભેળ (Chatpati Ragda Pattice Bhel Recipe In Gujarati)
#PS અમને આવી રગડા પેટીસ ભેળ બહુ ભાવે ને મારા સસરા ને પણ તો આજે બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 અમારે એક વીક ma ઢોંસા તો બને જ કેમ કે મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ઇટાલિયન ગ્રીલ ઉત્તપા
#zayakaqueens#ફ્યુઝનવીકમિત્રો અહીંયા મેં ઇટાલિયન પાસ્તા નો ઉપયોગ કરી અને સાઉથ ઇન્ડિયન ઉત્તપા ને ગ્રીલ કરી એક સુંદર મજાની ફ્યુઝન રેસિપી તૈયાર કરેલી છે Khushi Trivedi -
-
બિરીયાની(Biryani Recipe in Gujarati)
અમને બધી જાત ની બિરીયાની ને પુલાવ ભાવે 😋 અમારા ફેમિલી નુ ફેવરિટ ડીશ છે તો તમારી સાથે શેર કરું છું#GA4#Week16 Pina Mandaliya -
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB15#Week15#Thim15Aaje me મોરૈયો બનાવિયો છે અમે બંને જણાં શ્રાવણ મહિનો રહીએ છીએ તો મે aaje મોરૈયો બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
વેજ ઉત્તપમ (Veg Uttapam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#cookpadindia#cookpadgujarati #ST Sneha Patel -
-
વેજીટેબલ ચીઝ ઉત્તપમ(Vegetable Cheese Uttapam Recipe In Gujarati)
#GA4#Week17સાઉથ ઇન્ડિયન વાનગીઓ સૌથી વધારે લોકપ્રિય છે.અને દરેક ના ઘરમાં બને છે.આજે મેં વેજીટેબલ નો અને ચીઝ નો ઉપયોગ કરી ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પ્લેન ઉત્તપા (Plain Uttapa Recipe In Gujarati)
#MBR5#Week 5# ઉત્તપાઆજે બ્રેકફાસ્ટમાં સાદા ઉત્તપા બનાવ્યા છે જે ટેસ્ટમાં સરસ લાગે છે. Jyoti Shah -
મૈસુર મસાલા ઢોસા વિથ ચીઝ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Cheese Mysoori Bhaji Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#STPost1 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે મે અહીંયા ચીઝ મૈસુરી ભાજી બનાવી છે જે નાવીન્ય સભર અને સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
-
સેન્ડવીચ ચીઝ ઢોસા (Sandwich Cheese Dosa Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન treatખુબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#TC#ભાખરી 🍕 પીઝા#work Shop#cookseapભાખરી પીઝા અમારે બધાં ને બહું ભાવે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
મૈસૂર ઢોંસા (Mysore Dosa Recipe In Gujarati)
#CDYમૈસૂર ઢોસા અને પીઝા મારા son નું મોસ્ટ ફેવરેટ ફૂડ છે આ ઢોસા માં ઘણા બધા વેજીટેબલ પણ નાખવા મા આવે છે અટલે બાળકો ને ટેસ્ટ સાથે હેલ્ધી ફૂડ પણ ખવડાવી શકાઈ છે Chetna Shah -
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16105618
ટિપ્પણીઓ (2)