સાબુદાણા બટાકાની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ની આખી રાત પલાળી રાખવા
- 2
બટાકા અને સાબુદાણાની બાફી લેવા
- 3
બટાકાને છૂંદીને તેનો માવો કરવું બાફેલા સાબુદાણા મીઠું અને મરચું ઉમેરી બરાબર મિક્સ કરવું
- 4
તૈયાર કરેલ મિશ્રણને સંચામાં ભરી તેની સેવ પાડવી ત્યારબાદ તેને તડકે સૂકવવા દેવી
- 5
બરાબર સુકાઈ જાય એટલે તેને ડબ્બામાં ભરી સ્ટોર કરવી વર્ષ તેને સાચવી શકાય છે
- 6
તેલ ગરમ કરી તેને તળીને ઉપયોગમાં લેવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16158879






ટિપ્પણીઓ