ફ્રેશ પાઈનેપલ જ્યૂસ (Fresh Pineapple Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જારમાં માં પાઈનેપલ ના પીસ એડ કરી તેમાં ચટ મસાલો અને સંચળ પાઉડર એડ કરી એક કપ પાણી એડ કરી પાઈનેપલ ને કરો કરી લી અને તેને ગાળી લી અને સરવિગ ગ્લાસ.માં બરફ ના ક્યૂબ નાખી પાઈનેપલ નો જ્યૂસ એડ કરી સર્વ.કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફ્રેશ પાઈનેપલ જ્યુસ (fresh pineapple juice recipe in Gujarati)
પાઈનેપલ એટલે કે,અનાનસ નો જ્યુસ માં વિટામીન C નો અને B1 હોય છે.સ્વાસ્થ્ય માટે પાઈનેપલ ઘણી બધી રીતે ફાયદાકારક છે.તે હાડકાં અને ચામડી માટે ખૂબ ગુણકારી છે. તે બ્રેક ફાસ્ટ નાં સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
પાઈનેપલ ઓરેન્જ જ્યુસ (Pineapple Orange Juice Recipe In Gujarati)
ગરમી માં કૂલ કૂલ જ્યુસ પીવા નુ બહુજ સરસ લાગે મે મિક્સ જ્યુસ બનાવીયુ. #NFR Harsha Gohil -
પાઈનેપલ મોઇતો (Pineapple Mojito Recipe In Gujarati)
જમ્યા પછી સાઈડમાં બધાને સોડા પીવી બહુ ગમતી હોય છે તેથી મેં ફ્રેશ પાઈનેપલ માંથી પાઈનેપલ મોઇતો બનાવી.#સાઈડ Rajni Sanghavi -
-
-
-
-
પાઈનેપલ જ્યુસ(Pineapple juice recipe in Gujarati)
#MW1આ કોરોના કાળ માં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા આ પાઈનેપલ ખુબજ ફાયદાકારક છે. તો આ પાઈનેપલ જ્યુસ રોજ પીવાથી શરીર માં સ્ફૂર્તિ આવે છે.અનેક ફાયદા છે આ પાઈનેપલ ના તો આ રીતે જ્યુસ બનાવી રોજ ૧ગ્લાસ પીવો જોઈએ. Kiran Jataniya -
-
-
પાઈનેપલ જ્યૂસ
#RB7#week7#પાઈનેપલ જ્યૂસઅમારે સમર માં બધાં જ્યૂસ બનાવીએ છીએ તો આજે મેં બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
-
દાડમ પાઈનેપલ કુલર (Pomegranate Pineapple Cooler Recipe In Gujarati)
દાડમ પાઈનેપલ કુલર પી ને ગરમી માં રહો કુલ કુલ Sonal Karia -
-
પાઈનેપલ જ્યુસ(pineapple juice recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ21જ્યુસ તો કોને ના ભાવે? તેમાં પણ પાઈનેપલ જ્યુસ...... એ પણ ફટાફટ અને ટેસ્ટી! જ્યુસ પીવાથી આપણને એનર્જી મળે છે. તેમાં કોઇ પણ ઉપવાસ હોય તો આ જ્યૂસ પીવાથી ખૂબ જ એનર્જી મળે છે. ઉપરાંત ઘરે કોઇ મહેમાન આવ્યા હોય તો આ રેસિપી ની મદદથી ફટાફટ પાઈનેપલ જ્યુસ ઘરે બનાવી શકાય છે. Divya Dobariya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16149261
ટિપ્પણીઓ