ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને ધોઈ કાપી લેવા
- 2
ડુંગળી અને ટામેટાને ઝીણા કાપી લેવા
- 3
એક કડાઈમાં તેલ મૂકી ભીંડો ફ્રાય કરો
- 4
પેન માં તેલ લઇ ડુંગળી નો વઘાર કરવો તેમાં આદુ-લસણની પેસ્ટ અને બધા મસાલા ઉમેરી સાંતળો
- 5
પછી તેમાં ટામેટાં ઉમેરવા ટામેટા બરાબર ચડી જાય એટલે ફ્રાય કરેલા ભીંડા અને દહીં ઉમેરી મિક્સ કરવું
- 6
બધું એકરસ થાય ત્યાં સુધી ચડવા દેવું
- 7
સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ1# પોસ્ટ૨ Nidhi Chirag Pandya -
-
પંજાબી દહીં ભીંડી (Punjabi Dahi Bhindi Recipe in Gujarati)
#EB#Week1#Tips. ભીંડા નું શાક બનાવતી વખતે તેના પર ઢાંકણ ઢાંકવું જોઈએ નહીં .કારણ કે ઢાંકણ ઢાંકવાથી તેની શેવાળ ભીંડામાં પડે છે અને આ શાક માં ચિકાસ આવે છે Jayshree Doshi -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#RB5ભીંડી દો પ્યાઝા એ એક લોકપ્રિય રોજિંદી ભારતીય સબ્જી અથવા સાઇડ ડિશ છે જે રોટલી, પરોઠા અથવા નાન જેવી ફ્લેટબ્રેડ અને ભાત સાથે ખવાય છે.જો તમે પણ અમારા જેવા ભીંડા અને ડુંગળી પ્રેમી છો, તો આ ફ્રાઈડ ક્રિસ્પી ભીંડી દો પ્યાઝા રેસીપી ચોક્કસથી અજમાવો . Riddhi Dholakia -
-
-
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ ભરેલા આખા ભીંડાનું easy version છે. જ્યારે ભીંડા માં મસાલો ભરવાનો ટાઈમ ન હોય ત્યારે મસાલાને ભીંડાની ચીરોમાં રગદોળી સરખા જ ટેસ્ટ વાળી મસાલા ભીંડી બનાવું છું. Dr. Pushpa Dixit -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB વાહ મમ્મી ભીંડા ના શાક નું નામ સાંભળતા જ મારી બેબી નાચવા અને કુદવા લાગે છે. ખાવામાં તો બહુ જ વાંધા છે પણ ભીંડા નું શાક હોય એટલે તરત જ ખાઈ લે છે. તેથી હું દર વખતે નવા નવા નુસખા અજમાવી અને નવી નવી રીત ના શાક બનાવતી રહું છું. Varsha Monani -
મસાલા ભીંડી (masala bhindi recipe in Gujarati)
આ શાક ખૂબ જ ઓછાં મસાલા અને ઓછાં સમય માં બની જાય છે.જે લંચ અથવાં લંચ બોકસ માં રોટી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ભીંડી મસાલા (Bhindi masala recipe in Gujarati)
#RB3#SVC#cookpadgujarati#cookpadindia#cookpad ગુજરાતી લોકોમાં ભીંડાનું શાક ખૂબ જ પ્રિય અને પ્રચલિત હોય છે. ભીંડાનું શાક ઘણી બધી અલગ અલગ રીતે અલગ અલગ સ્વાદનું બનાવી શકાય છે. ભીંડાને તળીને કે વરાળમાં બાફીને અથવા તો તેલમાં સાંતળીને વાપરવામાં આવે છે. ભીંડી મસાલા રોટલી અથવા તો પરાઠા સાથે વધુ પસંદ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી ભીંડી મસાલા સબ્જી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલની રેસીપીમાં તો આ ડીશ હોય છે, પણ અમારા ઘરમાં પણ આ રીતે બનાવેલા ભીંડા બધાના ફેવરીટ છે.#LSR Tejal Vaidya -
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
@Tastelover_Asmita inspired me for this recipeભીંડાનું શાક બધાનું ફેવરીટ. આજે મેં દહીં નાંખીભીંડી મસાલા બનાવ્યું. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
શાહી મસાલા ભીંડી (Shahi Masala Bhindi Recipe In Gujarati)
#EBWeek-1ભીંડા માં પોષકતત્વો ની માત્રા વધારે હોય છે જેમકે તેમાં વિટામિન -A ,C, B -૬ D તેમજ કેલ્શિયમ, આર્યન,જેવા તત્વો થી ભરપુર છે તેને અલગ અલગ રીતે અનાવી જમવાની મજા આવે છે... Dhara Jani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16158824
ટિપ્પણીઓ