કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

સમોસા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સામાન્ય રીતે સમોસા બટાકાનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ઘણા પ્રકાર ના નોનવેજ કે વેજિટેરિયન ફીલિંગ વાપરીને પણ સમોસા બનાવી શકાય.
પનીર સમોસા પનીર, શાકભાજી અને મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તા નો પ્રકાર છે જે સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

#RB4
#MDC
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
25 નંગ
  • 300 ગ્રામપનીર છીણેલુ
  • 3/4 કપબારીક સમારેલા કાંદા
  • 3/4 કપબારીક સમારેલા કેપ્સીકમ
  • 3/4 કપબાફેલા મકાઈના દાણા
  • 2 ટીસ્પૂનતેલ
  • 1 ટીસ્પૂનલીલાં મરચાંની પેસ્ટ
  • 2 ટીસ્પૂનઆદુની પેસ્ટ
  • 1 ટીસ્પૂનલાલ મરચું
  • 3 ટીસ્પૂનગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • 25સમોસા પટ્ટી
  • 2 ટેબલસ્પૂનમેંદો
  • 2 ટેબલસ્પૂનપાણી
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક મોટા વાસણમાં છીણેલું પનીર, કાંદા, કેપ્સિકમ અને મકાઈ ને મિક્સ કરવા. હવે તેમાં લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. વઘારીયા માં તેલ ગરમ થાય એટલે તેમાં આદુ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરીને એક મિનીટ માટે સાંતળવી. ત્યારબાદ તેને પનીરના મિશ્રણમાંથી ઉમેરી બધું બરાબર હલાવી લેવું.

  2. 2

    મેંદો અને પાણી ને ભેગા કરી બરાબર હલાવી લઈ ને સમોસા ની કિનારી ચોંટાડવા માટે ની પેસ્ટ બનાવી લેવી. હવે એક સમોસા પટ્ટી લઈ તેમાં 1 ટેબલસ્પૂન ફીલિંગ ઉમેરીને એને વાળીને સમોસાનો આકાર આપવો. મેંદા ની પેસ્ટ વડે કિનારીઓ ચોંટાડી લેવી. આ રીતે બધા સમોસા તૈયાર કરી લેવા. સમોસા ને કપડા વડે ઢાંકીને રાખવા અને સમોસાની પટ્ટી ને પણ ઢાંકીને રાખવી જેથી કરીને સુકાઈ ના જાય. ભરેલા સમોસા ને રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને બીજા દિવસે પણ તળી શકાય.

  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં મીડીયમ તાપ પર સમોસા ને ગોલ્ડન કલર ના તળી લેવા. આ રીતે બધા સમોસા તળી ને તૈયાર કરવા.

  4. 4

    ગરમા ગરમ સમોસાને ટોમેટો સોસ કે પસંદગી મુજબની ચટણી સાથે સર્વ કરવા.

    પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર May 02, 2022 13:24
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
October 16, 2022 03:20
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજીટેબલ ભૈડકુ (Vegetable Bhaidku Recipe In Gujarati)
  2. પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
  3. ફરસી પાણીપુરી (Farsi Panipuri recipe in Gujarati) (Jain)
  4. કડાના ચોખાની ખીર (Brown Rice Kheer Recipe In Gujarati)
  5. છતીસગઢ‌ સ્પેશ્યલ ચાવલ પકોડે & પતાલ તરે
  1. વરિયાળી નુ શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  2. બટાકા પૌવા
  3. આલુ પરાઠા
  4. ભૈડકુ પ્રીમિક્સ (Bhaidku Premix Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204935
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close