રાંધવાની સૂચનાઓ
- 1
સરગવો અને બટાકા ને સમારી લેવા.
- 2
એક કુકર માં તેલ મુકી તેમા રાઈ,આખુ જીરૂ,હિંગ નાખી સરગવો, બટાકા,મીઠું,હળદર નાખી 2 મીનીટ હલાવવુ તે પછી ટામેટું નાખી બઘા મસાલા નાખી જરૂર મુજબ પાણી નાખી કુકર બંઘ કરી 5 સીટી વગાડવી.
- 3
કુકર ઠરે એટલે ગરમા ગરમ રોટલી સાથે પીરસવુ.
- 4
તૈયાર છે સરગવા બટાકા નુ શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16214081




ટિપ્પણીઓ