અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#MDC મધર્સ ડે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ અને ચણાની દાળને બાફી લેવી એક ચમચી ઘી કડાઈમાં મૂકી તેમાં જીરું લવિંગ લાલ મરચું એડ કરી દાળમાં વઘાર કરી દેવો ત્યારબાદ તેમાં લીમડો સ્વાદ અનુસાર મીઠું એડ કરી અડદની દાળ તૈયાર મધર્સ ડે
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
અડદની દાળ શિયાળામાં શરીરને તાકાત આપે છે.. બાજરી ના રોટલા સાથે છાશ.લીલી હળદર નું અથાણું, ગોળ આ થાળી શિયાળામાં શરીરને પોષણ આપે.. Sunita Vaghela -
અડદ દાળ મસાલા જૈન (Urad Dal Masala Jain Recipe In Gujarati)
#DAL#UDADDAL#Soulfood#rajsthani#LUNCH#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
-
અડદ ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી#LSR : અડદ ચણાની દાળપહેલાના જમાનામાં લગ્ન પ્રસંગમા અડદ ચણાની દાળ સાથે ગોળના લાડુ પીરસવામાં આવતા . તો આજે મેં અડદ ચણાની દાળ બનાવી છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . અને બહુ જ ઓછા મસાલામાં બની જતી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Sonal Modha -
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#goldenapron 3#week4# ઇ બુક ૧#૪૩ગોલ્ડન અપ્રોન ના 4th વીક માં આપેલ ઓપ્શન મા થી મે ઘી અને ગાર્લિક્ નો ઉપયોગ કર્યો છે. Chhaya Panchal -
-
અડદ ઘુંટ દાળ(Urad Ghute Dal Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati અડદ એ એક કઠોળ છે.આ કઠોળનું મૂળ ઉદ્ર્મ ભારત મનાય છે. પ્રાચીન સમયથી ભારતમાં અડદ ખવાતાં આવ્યાં છે. અને તેનો ઉપયોગ આપણે મોટે ભાગે તેની દાળ, વડા, પાપડ, ઢોંસા ,ઈડલી, વગરે...કરીએ છીએ. આજે મેં પણ અહીં મહારાષ્ટ્રની ફેમસ સતારાની અડદની ઘુંટ દાળ બનાવી છે. અડદ પચવામાં ભારે હોય છે એટલે તેમાં કોથમીર અને કોકોનટ નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે. સાથે લીલાં મરચાં અને લસણ-અદ્ર્ક ઉમેરી આ દાળ ને સ્વાદિષ્ટ અને પચવામાં હલકી પડે માટે મહારાષ્ટ્રમાં આવેલ સતારી લોકો આ દાળનો ઉપયોગ અલગ પ્રકારથી કરે છે. આ એક પૌષ્ટિક આહાર ગણાય છે, . તેનાથી આ દાળ નો બે ગણો સ્વાદ વધી જાય છે. Vaishali Thaker -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10આ દાળ લગભગ મંગળવારે અને શનિવારે બનાવતા હોઇએ છીએ....બહુ જ મજા આવે..બધા ની style અલગ અલગ હોય છે..આજે હું મારી પધ્ધતિ થી બનાવું છું.. આવો જોવો.. Sangita Vyas -
-
-
-
-
-
અડદ અને ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલઆ દાળ લગભગ દરેક ઘરમાં શનિવારે બનતી હોય છે મેં થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેએકદમ ઢાબા સ્ટાઈલ અડદની દાળ મા ચણા ની દાળ મિક્સ કરી ને બનાવી છેખુબ સરસ બની છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week10 chef Nidhi Bole -
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Fam આજે હું તમારી સાથે મારા ઘર માં બધાની ફેવરિટ અડદ ની તડકા વાળી દાળ ની રેસીપી શેર કરું છું જે નાના મોટા સહુ ને ખુબ જ ભાવે છે .મારા ઘરે દર શનિવારે આ દાળ અચૂક બને જ છે Chetna Shah -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1#Mycookpadrecipe53અડદ ની છડી દાળ આ વાનગી ની પ્રેરણા પરંપરાગત રીતે ઘર માં જે રીતે બનતી આવી છે એમ ઘર ના વડીલ વર્ગ એટલે દાદી, મમ્મી પાસે થી શીખેલી. અમારે ત્યાં રસોઈ ના અમુક રિવાજો એવા છે કે એ આવડે તો છોકરી કુશળ એમ કહેવાય. ખાસ લગ્ન વખતે છોકરા છોકરી ની વ્યક્તિગત મુલાકાત માં છોકરા નો ખાસ આ એક સવાલ હોય હોય ને હોય જ. એનું કારણ કે જ્ઞાતિ માં થોડા ઘણા ફેરફાર ઘેર ઘેર હોય પરંતુ વસ્તુ બનતી પહેલે થી જોઈ હોય એટલે કોઈ પણ છોકરા ના મન માં એની મમ્મી જેમ બનાવે એમ કોઈ છોકરી ને રસોઈ આવડે છે કે નહિ એ જાણવા નો હેતુ હોય. અડદ ની દાળ માટે કહેવાય કે ખાટી હોવી જોઈએ, દાળ આખી રહેવી જોઈએ, શેકેલું જીરું અને લીલા મરચાનો વઘાર જોરદાર હોવો જોઈએ. તો ચાલો માણીએ અડદ ની છડી દાળ. Hemaxi Buch -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16214077
ટિપ્પણીઓ