કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

ઠંડા ઠંડા કુલ કુલ..🍹
બહુ જ refreshing અને હેલ્થ ની દૃષ્ટિ એ બહુ જ ગુણકારી..
ઉનાળા ની સીઝન માં લું થી બચવા આવું શરબત દરરોજ પીવું જ જોઈએ..

કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)

ઠંડા ઠંડા કુલ કુલ..🍹
બહુ જ refreshing અને હેલ્થ ની દૃષ્ટિ એ બહુ જ ગુણકારી..
ઉનાળા ની સીઝન માં લું થી બચવા આવું શરબત દરરોજ પીવું જ જોઈએ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૩ નંગનાની સાઇઝ ની કાચી કેરી
  2. ૧/૪ કપસાકાર અથવા ટેસ્ટ મુજબ
  3. ૧૫-૨૦ ફૂદીના ના પાન
  4. ૧/૪ ચમચીસંચળ
  5. ૧/૪ ચમચીમીઠું
  6. ૨ ગ્લાસપાણી
  7. આઈસ ક્યૂબસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    કેરીને સારી રીતે ધોઈ અને બાફી લો.

  2. 2

    બફાઈ જાય પછી ઠંડી થાય એટલે કેરી ની સ્કિન પીલ કરીને બધો પલ્પ કાઢી લેવો.

  3. 3
  4. 4

    મિક્સર જાર માં કેરીનો પલ્પ,ફૂદીના ના પાન,ખાંડ,સંચળ,મીઠું અને પાણી એડ કરી બ્લેન્ડ કરી લો.

  5. 5

    લાંબા ગ્લાસ ની કિનારી પર લીંબુ ચોપડી મીઠા થી કોટ કરી ચિલ્ડ શરબત પોર કરો અંદર આઈસ ક્યૂબ નાખી ફુદીના ના પાન થી ગાર્નિશ કરો..

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes